ટેશન્સ ના કરો, બસ 5 મિનિટમાં આ App થી ફાઇલ કરો IRT
સેલરી ક્લાસ માટે જુલાઇ આવવાથી જ આઇકર રિર્ટન (ITR)નું ટેન્સન તેમનું માથુ પકડવા લાગે છે. આઇટી રિર્ટન ફાઇલ કરવી કોઇ પણ નવશીખયા માટે માથાનો દુખાવો સાબિત થઇ શકે છે. અને આ બધી મૂસબતમાં પડે તેમ વિચારીને મોટા ભાગના લોકો સીએ પ્રોફેશનલની મદદ લેવા માટે શોધખોળ કરે છે. પણ હાલ એક તેવું એપ લોન્ચ કરવામાં આવ્યું છે જે તમારી આ મુશ્કેલીની સરળ કરી શકે છે. એન્જલ પૈસા નામની સ્ટાર્ટઅપે આ મુશ્કેલીનો અંત લાવવા માટે હૈલો ટેક્સ નામનું એક એપ લોન્ચ કર્યું છે.
આ એપની મદદથી તમે કોઇ પણ પોતાની જાણકારી શેયર કર્યા વિના ચારથી પાંચ મિનિટમાં આઇટીઆરને ફાઇલ કરી શકો છો. આ એપ એન્ડ્રોઇડ, વિન્ડ્રોઝ અને એપલ પ્લેટફોર્મ પર પણ મળે છે. જે માટે તમારે ખાલી હૈલો ટેક્સ એપ ડાઉનલોટ કરવાનું રહેશે.

ડાઉનલોડ પછી આ એપમાં જઇને તમારી ફ્રેશ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. પછી આઇટીઆરમાં જઇને આવેદન ભરી તમારે તમારી જાણકારી આપવાની રહેશે. તે પછી આવેદકને ઇન્ટરનેટ બેકિંગ દ્વારા 125 રૂપિયા ભરવા પડશે અને આઇટીઆર રિટર્નનું કામ પૂર્ણ થઇ જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
