Mutual Funds : આ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો, એક વર્ષમાં રૂપિયા ડબલ થઈ જશે
ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોનો વિશ્વાસ વધી રહ્યો છે. તેનું મુખ્ય કારણ જલ્દી અને સારૂ વળતર છે.
આપણે ટોચની 10 મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ પર નજર કરીએ તો પૈસા લગભગ બમણા કરી દીધા છે. આ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓએ એક વર્ષમાં 90 ટકાથી વધુ વળતર આપ્યું છે.

- આદિત્ય બિરલા સન લાઇફ PSU ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા એક વર્ષમાં શ્રેષ્ઠ વળતર આપ્યું છે. આ મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા 12 મહિનામાં લગભગ 95.54 ટકા વળતર આપ્યું છે.
- મોતીલાલ ઓસ્વાલ S&P BSE એનહાન્સ્ડ વેલ્યુ ઇન્ડેક્સ મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા એક વર્ષમાં ખૂબ સારું વળતર આપ્યું છે. આ મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા 12 મહિનામાં લગભગ 91.26 ટકા વળતર આપ્યું છે.
- SBI PSU મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા એક વર્ષમાં ખૂબ સારું વળતર આપ્યું છે. આ મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા 12 મહિનામાં લગભગ 90.29 ટકા વળતર આપ્યું છે.
- Invesco India PSU ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા એક વર્ષમાં ખૂબ સારું વળતર આપ્યું છે. આ મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા 12 મહિનામાં લગભગ 88.98 ટકા વળતર આપ્યું છે.
- ICICI પ્રુડેન્શિયલ PSU ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા એક વર્ષમાં ખૂબ સારું વળતર આપ્યું છે. આ મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા 12 મહિનામાં લગભગ 85.87 ટકા વળતર આપ્યું છે.
- Mirae Asset NYSE FANG+ ETF FoF મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા એક વર્ષમાં ખૂબ સારું વળતર આપ્યું છે. આ મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા 12 મહિનામાં લગભગ 85.86 ટકા વળતર આપ્યું છે. આ મ્યુચ્યુઅલ ફંડે એક વર્ષમાં 1 લાખને અંદાજે 1.86 લાખમાં ફેરવ્યા છે.
- HDFC ઈન્ફ્રાસ્ટ્રક્ચર મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા એક વર્ષમાં ખૂબ સારું વળતર આપ્યું છે. આ મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા 12 મહિનામાં લગભગ 76.36 ટકા વળતર આપ્યું છે. આ મ્યુચ્યુઅલ ફંડ એક વર્ષમાં 1 લાખને અંદાજે 1.76 લાખમાં ફેરવ્યા છે.
- ક્વોન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા એક વર્ષમાં ખૂબ સારું વળતર આપ્યું છે. આ મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા 12 મહિનામાં લગભગ 75.44 ટકા વળતર આપ્યું છે.
- નિપ્પોન ઇન્ડિયા પાવર એન્ડ ઇન્ફ્રા મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા એક વર્ષમાં ખૂબ સારું વળતર આપ્યું છે. આ મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા 12 મહિનામાં લગભગ 76.36 ટકા વળતર આપ્યું છે.
- ICICI પ્રુડેન્શિયલ ઇન્ડિયા 22 મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા એક વર્ષ દરમિયાન ખૂબ સારું વળતર આપ્યું છે. આ મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા 12 મહિનામાં લગભગ 72.30 ટકા વળતર આપ્યું છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
