100 ધનિક ભારતીયોની યાદીમાં મુકેશ અંબાણી પ્રથમ સ્થાને

જિંદલ સ્ટીલ એન્ડ પાવર કંપનીના પ્રમુખ સાવિત્રી જિંદલ 6.2 અબજ ડોલરની સંપત્તિ સાથે 12મા સ્થાને છે. તે ભારતીયોની યાદીમાં અગ્રણી મહેનતુ મહિલા છે. મીડીયા વ્યવસાય સાથે સંકળાયેલ બેનેટ કોલમેનની ઇન્દુ જૈન અને એચટી સમૂહની શોભના ભરતિયા પણ મહિલા અબજપતિઓના સ્વરૂપે સામેલ છે.
આ યાદીમાં સન ફાર્માના દિલીપ સંઘવી ચોથા સ્થાને, ટાટા સમૂહના પાલોનજી મિસ્ત્રી પાંચમા સ્થાને, એસ્સાર એનર્જીના શશિ અને રવિ રૂઇયા છઠ્ઠા સ્થાને, ગોદરેજ ગ્રુપના આદી ગોદરેજ સાતમા સ્થાને, ડીએલએફના કે પી સિંહ આઠમા સ્થાને, બિડલા સમૂહના કુમાર મંગલમ બિડલા નવમા સ્થાને અને ભારતી સમૂહના સુનિલ મિત્તલ દસમા સ્થાને છે.
રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રકચરના પ્રમુખ અનિલ અંબાણી 5.3 અબજ ડોલરની સંપત્તિ સાથે 13મા સ્થાને છે. જ્યારે હીરો મોટર્સના બી એલ મુંજાલ અને તેમનો પરિવાર 16મા સ્થાને છે. બજાજ ઓટોના રાહુલ બજાજ 19 સ્થાને, જી નેટવર્કના સુભાષ ચંદ્રા 22મા સ્થાને, ઇન્ફોસિસના એન આર નારાયણમૂર્તિ 37મા સ્થાને અને જેપી એસોસિએટના જયપ્રકાશ ગૈડ 47મા સ્થાને છે.
100માંથી પાંચ લોકો ભારતની બહાર રહે છે. યાદીમાં 74 ધનવાન વ્યક્તિ ઉત્તર ભારતના છે, 21 દક્ષિણ ભારતના અને પાંચ દેશની બહારના છે. અજીમ પ્રેમજી સૌથી ધનિક દક્ષિણ ભારતીય છે. યાદીમાં સામેલ 37 વર્ષીય શિવિન્દ્ર મોહનસિંહ સૌથી નાની ઉંમરના છે જ્યારે 89 વર્ષીય કેશવ મહિન્દ્રની ઉંમર સૌથી વધુ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
