રિલાયન્સે લોન્ચ કર્યું જિયો ગીગા ટીવી, વોઇસ કમાન્ડ પર કામ કરશે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ કંપનીની 41મી વાર્ષિક બેઠકમાં ગ્રાહકોને ઘણી ભેટો આપવામાં આવી છે. જિયો ફોન 2 સાથે કંપની ઘ્વારા જિયો ગીગા ટીવી લોન્ચ વિશે પણ જાહેરાત કરવામાં આવી છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ કંપનીની 41મી વાર્ષિક બેઠકમાં ગ્રાહકોને ઘણી ભેટો આપવામાં આવી છે. જિયો ફોન 2 સાથે કંપની ઘ્વારા જિયો ગીગા ટીવી લોન્ચ વિશે પણ જાહેરાત કરવામાં આવી છે. જિયો ગીગા સેટઅપ બોક્સમાં એક જ જગ્યા પર બધી જ ચેનલો માટે સુવિધા મળશે. જિયો ગીગા ફાયબર સુવિધા ધરાવતા આ સેટઅપ બોક્સમાં વોઇસ કમાન્ડ પણ હશે, જે ઘણી ભાષાઓમાં કામ કરશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ કંપનીની 41મી વાર્ષિક બેઠકમાં મુકેશ અંબાણી ઘ્વારા ઘણી સુવિધાઓ વિશે જાહેરાત કરવામાં આવી છે. જિયો ઘ્વારા ટેલિકોમ સેક્ટરમાં ભૂચાલ આવ્યા પછી રિલાયન્સ ખુબ જ જલ્દી જિયો ફોન 2 માર્કેટમાં લાવી રહ્યું છે. તેને લોન્ચ કરતા ઈશા અને આકાશ અંબાણી ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમે તમારા માટે જિયો ગીગા સેટઅપ બોક્સ પણ લઈને આવ્યા છે. 4K રિઝોલ્યૂશન સાથે આ તમને થિયેટરનો અનુભવ કરાવશે. આ સેટઅપ બોક્સમાં વોઇસ કમાન્ડ પણ હશે જે ઘણી ભાષાઓમાં કામ કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
