રેલવે કર્મચારીઓને મોદી સરકારે આપી દિવાળી ગિફ્ટ, 78 દિવસનુ બોનસ આપવાનુ એલાન
કેન્દ્રની મોદી સરકારે ભારતીય રેલવેના કર્મચારીઓ માટે 78 દિવસના બોનસનુ એલાન કર્યુ છે.
કેન્દ્રની મોદી સરકારે ભારતીય રેલવેના કર્મચારીઓ માટે 78 દિવસના બોનસનુ એલાન કર્યુ છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ બોનસની ઘોષણા કરવામાં આવી છે જેની માહિતી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આપી છે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેસ કૉન્ફરન્સ કરીને જણાવ્યુ કે રેલવે કર્મચારીઓને 78 દિવસનુ બોનસ ટૂંક સમયમાં આપવામાં આવશે. રેલવે કર્મચારીઓ માટે આ બોનસ મહત્તમ 17951 રુપિયા હશે.

તમને જણાવી દઈએ કે રેલવેએ ગયા વર્ષે તેના રેલવે કર્મચારીઓને 78 દિવસનુ બોનસ આપ્યુ હતુ. રેલવે કર્મચારીને 30 દિવસના હિસાબે 7000 રૂપિયાનુ બોનસ થાય છે. આમ, તે કર્મચારીને 78 દિવસ માટે લગભગ 17,951 રૂપિયાનુ બોનસ મળશે. આ સાથે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ માટે એક વખતની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે સમગ્ર વિશ્વમાં એલપીજીની કિંમતો વધી રહી છે. જાહેર ક્ષેત્રના ઉપક્રમોની ઓઇલ માર્કેટિંગ કંપનીઓને રૂ. 22,000 કરોડની એક વખતની ગ્રાન્ટ આપવામાં આવી છે જેથી કરીને વધતી કિંમતોનો બોજ સામાન્ય લોકો પર ન પડે.
Productivity linked bonus of Rs 1,832 crores will be given to 11.27 lakh employees of railways. It will be a bonus of 78 days and Rs 17,951 will be its maximum limit: Union Minister Anurag Thakur pic.twitter.com/lBu3GJj7w1
— ANI (@ANI) October 12, 2022
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
