Mehul Choksi Timeline: 13 હજાર કરોડના કૌભાંડથી લઈને ધરપકડ સુધીની માહિતી, વાંચો સમગ્ર ઘટનાક્રમ
જે વ્યક્તિ વર્ષો સુધી વિદેશમાં લૂંટેલી કરોડો રૂપિયાની રકમ લઈને મોજ માણતો હતો, તે આજે ફરીથી કાયદાની પકડમાં છે. વાત છે PNB ઘોટાળાના મુખ્ય સુત્રધાર મેહુલ ચોક્સીની, જેને હવે બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. કા અને હવે તેની ભારત વાપસી માટેની તૈયારીઓ શરુ થઈ ગઈ છે!
ચાલો, જોઈએ કે કેવી રીતે એક હીરાના વેપારીની કહાની દેશદ્રોહથી લઈને આંતરરાષ્ટ્રીય કાનૂની ચકરામાં ફસાઈ ગઈ!
ટાઈમલાઈન: પીએનબી કૌભાંડથી બેલ્જિયમ સુધીની સફર
2018 - પીએનબી કૌભાંડનો ફાટકો:
ફેબ્રુઆરીમાં 13,000 કરોડથી વધુના બેન્ક સ્કેમનો ભાંડો ફૂટ્યો. મેહુલ ચોક્સી અને તેનો ભાણેજ નીરવ મોદી મુખ્ય આરોપી જાહેર થયા.
2018 - દેશ છોડીને નાસી ગયો
જેમજ સ્કેમ સામે આવ્યું, ચોક્સી પહેલેથી જ પ્લાનિંગ કરીને એન્ટિગ્વા અને બાર્બુડા પહોંચી ગયો.
2019 - નાગરિકત્વનો લેવાનો પ્રયત્ન
એન્ટિગ્વાનું નાગરિકત્વ લઈને પોતાને સુરક્ષિત બનાવવાનો પ્રયાસ કર્યો. ભારત ઈન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરાવે છે.

2021 - ડોમિનિકામાં ડ્રામા
ડોમિનિકા ખાતે તેની ધરપકડ થયા બાદ તેણે દાવો કર્યો કે તેને અપહરણ કરીને ત્યાં લાવવામાં આવ્યો છે. કાનૂની પ્રક્રિયા વચ્ચે ફરી એન્ટિગ્વા પાછો ગયો.
2023-24 - નાગરિકત્વ રદ કરવા પગલાં
એન્ટિગ્વાની સરકાર પોતાનો વલણ બદલવા લાગી. મેહુલ ચોક્સીનું નાગરિકત્વ રદ કરવાની પ્રક્રિયા શરૂ થઈ.
2025 - બેલ્જિયમમાં ધરપકડ
બહુ રાહ જોઈને આખરે મેહુલ ચોક્સી બેલ્જિયમમાં પકડાયો. ભારતે તરતજ કાયદેસર પ્રક્રિયા શરૂ કરી છે.
CBI અને EDની ટીમો હવે તેની હવાલગી માટે બેલ્જિયમમાં સક્રિય થઈ ગઈ છે. પીએનબી કૌભાંડથી દેશના બેન્કિંગ સેક્ટર અને સામાન્ય નાગરિકોની નરમાશ પર કટોકટી આવી હતી. હવે જ્યારે ચોક્સી કાયદાની પકડમાં છે, ત્યારે ભારત તેને ન્યાયયાત્રા પર લાવવા આતુર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
