Pics: આ રહ્યા દુનિયાના સૌથી પોપ્યુલર સીઇઓ
દુનિયાના સૌથી પોપ્યુલર સીઇઓમાં માર્ક ઝુકરબર્ગ સૌથી વધારે પસંદગી ધરાવતા બોસ છે. એક સર્વે અનુસાર ફેસબુકના કર્મચારી પોતાના સીઇઓથી સૌથી વધારે ખુશ રહે છે. એટલે કે 99 ટકા કર્મચારિઓ અનુસાર તેઓ પોતાના સીઇઓના વર્તણૂંકના કારણે ખુશ રહે છે.
ત્યારબાદ નંબર આવે છે રોબર્ટ હોમેનનો જે ગ્લેસડોરના સીઇઓ છે. ગ્લેસડોરના કર્મચારીઓની વચ્ચે સર્વે કરવાથી માલૂમ પડ્યું કે તેઓ પોતાના કામ અને સ્થળ બંનેથી સંતુષ્ટ છે. ત્યારબાદ એપ્પલના સીઇઓ ટિમ કૂક પણ ટોપ 10 બેસ્ટ સીઇઓની લીસ્ટમાં સામેલ છે. એપ્પલના 97 ટકા કર્મચારીઓ ખુશ રહે છે.

Bill McDermott

Dominic Barton

Frank D'Souza, Cognizant

Jim Turley

Joe Tucci

John E. Schlifske

Mark Zuckerberg

Paul E. Jacobs

Pierre Nanterme

Richard K. Davis
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
