1 જાન્યુઆરી, 2015થી LPG સબસિડી બેંક ખાતામાં જમા થશે
નવી દિલ્હી, 19 ડિસેમ્બર : સબસિડાઇઝડ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી)ના ગ્રાહકો માટેશરૂ કરવામાં આવેલી ડાઇરેક્ટ કેશ ટ્રાન્સફર સ્કીમ 1 જાન્યુઆરી, 2015થી સમગ્ર દેશમાં અમલી બની જશે.
આ પહેલા દેશના કુલ 11 રાજ્યોના 54 જિલ્લામાં આ સ્કીમ પાયલોટ પ્રોજેક્ટના આધારે નવેમ્બર મહિનાથી શરૂ કરવામાં આવી હતી. સબસિડીના બોજને ધટાડવા અને ગેરકાયદે પુરવઠાને રોકવાના હેતુસર આ સ્કીમ પ્રાથમિક રીતે 11 રાજ્યમાં શરૂ કરી દેવામાં આવી હતી.

જે 11 રાજ્યોમાં આ સ્કીમ અમલી છે તેમાં આંધ્રપ્રદેશ, દમણ અને દીવ, ગોવા, હિમાચલપ્રદેશ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પોન્ડીચેરી, પંજાબ અને તેલંગાણાનો સમાવેશ થાય છે.
સરકારે સાફ શબ્દોમાં કહ્યું છે કે, પ્રથમ તબક્કામાં 54 જિલ્લાઓમાં ડીબીપીએલ યોજના નવીરીતે શરૂ કરવામાં આવી છે. પહેલી જાન્યુઆરી 2015થી આ યોજનાને સમગ્ર દેશમાં લાગૂ કરવામાં આવશે.
આ યોજનાનો લાભ મેળવવા માટે 'PAHAL' પહલ ફોર્મ ભરીને તેની એક કોપી ગેસ ડિસ્ટ્રીબ્યુટરને આપવી જરૂરી છે. જ્યારે બીજી એક કોપી બેંકમાં આપવાની રહે છે. આ માટે એ બેંકમાં જ કોપી આપવાની રહેશે. જેમાં એલપીજી ગ્રાહકના નામનું ખાતુ હોય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
