LPG Cylinder Price: જુલાઈની શરુઆત સાથે સારા સમાચાર, ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો
LPG Cylinder Price: જુલાઈ મહિનાની શરૂઆત ગ્રાહકો માટે સારા સમાચાર સાથે થઈ રહી છે. ઓઈલ કંપનીઓએ એલપીજીના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આજથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સિલિન્ડરની કિંમતમાં 30 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
તેલ કંપનીઓએ જુલાઈની શરૂઆતમાં નિર્ણય લીધો હતો કે 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 30 રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે. જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોની વાત કરીએ તો દિલ્હીમાં 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 803 રૂપિયા છે. મુંબઈમાં તેની કિંમત 802.50 રૂપિયા છે, જે કોલકાતા, ચેન્નાઈ, દિલ્હી કરતાં સસ્તી છે. કોલકાતામાં 14.2 kg LPG સિલિન્ડરની કિંમત 829 રૂપિયા છે. જ્યારે ચેન્નાઈમાં તે 818.50 રૂપિયા છે.
19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની વાત કરીએ તો દિલ્હીમાં તેની કિંમત 1 જુલાઈથી વધીને 1646 રૂપિયા થઈ ગઈ છે, જે પહેલા 1676 રૂપિયા હતી. તે મુંબઈમાં 1598 રૂપિયા, કોલકાતામાં 1756 રૂપિયા અને ચેન્નાઈમાં 1809.50 રૂપિયા થઈ ગયો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
