Lockdown: જાણો શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના રેટ શું છે?
Lockdown: જાણો શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના રેટ શું છે?
નવી દિલ્હીઃ આજે શુક્રવારે એટલે કે 29 મે 2020ના રોજ પેટ્રોલ અને ડીઝલના રેટમાં વધારો નોંધાયો છે. આજે પેટ્રોલના રેટ 1.67 રૂપિયા પ્રતિ લીટરના વધારા સાથે 71.26 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે, જ્યારે ડીઝલના રેટ પણ 7.10 રૂપિયાના વધારા સાથે 6939 રૂપયા પ્રતિ લીટર થઈ ગયું છે. સરકારી ઓઈલ કંપનીઓ કંમતની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના રેટ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હન્દુસ્તાન પેટ્રોલિયમ દૈનિક આધારે 6 વાગ્યેથી પેટ્રોલ અને ડીઝલના રેટમાં સંશોધન કરે છે અને જાહેર કરે છે.

આજના પેટ્રોલ અને ડીઝલના રેટ
- દિલ્હીમાં હવે 1 લીટર પેટ્રોલની કિંમત 71.26 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે 1 લીટર ડીઝળ 69.39 રૂપિયા પ્રતિ લીટર છે.
- કોલકાતામાં હવે 1 લીટર પેટ્રોલની કિંમત 73.30 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે 1 લીટર ડીઝલની કિંમત 65.62 રૂપિયા પ્રતિ લીટર છે.
- મુંબઈમાં આજે 1 લીટર પેટ્રોલની કંમત 76.31 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલની કિંમત 66.21 રૂપિયા પ્રતિ લીટર છે.
- ચેન્નઈમાં હવે 1 લીટર પેટ્રોલની કિંમત 75.54 રૂપિયા છે જ્યારે 1 લીટર ડીઝલની કિંમત 68.22 રૂપિયા પ્રતિ લીટર છે.

કિંમત નક્કી કરવાના આધા
વિદેશી મુદરા દર સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત શું છે, એ આધારે દરરોજ પેટ્રોલ અને ડીઝલની કંમતોમાં બદલાવ થાય છે. આ માપદંડના આધારે જ પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ નક્કી કરવામાં આવે છે.

પેટ્રોલમાં કેટલો ટેક્સ ચૂકવો છો તમે
રિટેલ વેચાતા પેટ્રોલ અને ડીઝલ માટે જેટલી રકમની તમે ચૂકવણી કરો છો તેમાંથી 55.5 ટકા પેટ્રોલ માટે અને 47.3 ટકા તમે ડીઝલ માટે ટેક્સ ચૂકવો છો.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે!






Click it and Unblock the Notifications
