LICએ અદાણી પર ફરીથી વ્યક્ત કર્યો વિશ્વાસ, હિંડનબર્ગના રિપોર્ટ છતાં વધુ 30,127 કરોડનુ કર્યુ રોકાણ
હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણીના શેરો પર હજુ પણ અસર દેખાઈ રહી છે. તેમ છતાં એલઆઈસીએ એક મોટુ પગલુ લીધુ છે. જે બાદ એક વાર ફરીથી યુએસ શૉર્ટ સેલરનો રિપોર્ટ બેઅસર દેખાઈ રહ્યો છે.
વાસ્તવમાં, એલઆઈસીએ ફરીથી અદાણી પર ભરોસો જાળવી રાખીને અદાણી ગ્રુપમાં પોતાની ભાગીદારી 4.23 ટકા વધારી દીધી છે. એલઆઈસીએ હાલમાં જ અદાણી એન્ટરપ્રાઈઝના 357,500 શેર ખરીદ્યા.

LICએ અન્ય ગ્રુપ કંપનીઓમાં અદાણી ગ્રીન, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલ ગેસના શેરો ખરીદ્યા જ્યારે અંબુજા અને ACC તેમજ અદાણી પોર્ટ્સમાં હિસ્સો ઘટાડ્યો. આનાથી અદાણી જૂથમાં LICનો રૂ. 30,127 કરોડનો હિસ્સો ઉમેરાયો, જેણે કંપનીના શેરમાં ઘટાડો થવાની આશંકા વ્યક્ત કરી હતી.
LIC એ લાંબા ગાળાના આઉટલુકને ટાંકીને રોકાણને યોગ્ય ઠેરવ્યુ છે અને અદાણી સાથેનુ તેનુ એક્સ્પોઝર મેનેજમેન્ટ હેઠળની કુલ સંપત્તિના ટકા કરતા પણ ઓછુ હોવાનું સ્પષ્ટ કરીને આશંકાઓ દૂર કરી છે.
અદાણી ગ્રુપના શેરના ભાવમાં ધરખમ ઘટાડો થતા રૂ. 2 લાખથી ઓછી કિંમતના શેર ધરાવતા તેના રોકાણકારો ત્રણ ગણા વધી ગયા હતા. અદાણીમાં રિટેલ રોકાણકારોનુ હોલ્ડિંગ હવે 3.41 ટકાથી ઘટીને 1.86 ટકા થયુ છે, મ્યુચ્યુઅલ ફંડ્સે તેમનુ હોલ્ડિંગ 1.19 ટકાથી ઘટાડીને 0.87 ટકા કર્યુ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
