15,499 રૂપિયાના વોયસ કોલ ટેબલેટથી ટક્કર લેશે આ 9 ટેબ
ટેક વિશ્વમાં રોજ નવા સ્માર્ટફોન લોન્ચ થઇ રહ્યાં છે, પરંતુ બીજી તરફ ટેબલેટ માર્કેટ પણ છે, જે ભલે સ્માર્ટફોની ઝડપની જેમ આગલ ના વધી રહ્યાં હોય પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓમાં તેમાં ઝડપ જોવા મળી રહી છે. તાજેતરમાં કંપ્યુટેક્સ ટેક ઇવેન્ટ દરમિયાન હુવાઇના લો બજેટના ટેબલેટ લોન્ચ કર્યા છે, તે ભારતીય બજારમાં એન્ડ્રોઇડ ઉપરાંત વિન્ડો 8.1 ટેબ પણ ઉતરી ગયા છે, જે એન્ડ્રોઇડની સ્પર્ધાએ થોડા મોંઘા છે.
સ્માર્ટફોન મેકર લેનોવોએ પણ એ7-50 નામથી નવો એન્ડ્રોઇડ ટેબલેટ બજારમાં ઉતાર્યો છે. લેનોવો એ 7-50ને 15,499 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં 7 ઇંચની મલ્ટી ટચ સ્ક્રીન, 1.3 ગીગાહર્ટ ક્વોડ કોર મીડિયાટેક પ્રોસેસર અને 1 જીબીની રેમ આપવામાં આવી છે.
ફોનમાં એન્ડ્રોઇડ 4.4 કિટકેટ ઓએસ આપવામાં આવ્યો છે. ટેબમાં 5 મેગાપિક્સલ રિયર કેમેરા લાગેલો છે, જ્યારે વીડિયો કોલ માટે 2 મેગા પિક્સલ ફ્રન્ટ ફેસિંગ કેમેરા આપવામાં આવ્યો છે. ટેબલેટનું વજન 320 ગ્રામ છે, જેમાં કનેક્ટિવિટી માટે 3જી, બ્લૂટૂથ 4.0, જીપીએસ અને સિમ સ્લોટ ઓપ્શન આપવામાં આવ્યો છે. તો ચાલો બજારમાં જોવા મળતા કેટલાક ટેબલેટ્સ અંગે તસવીરો થકી જાણીએ.

Samsung Galaxy Tab 3 T211
કિંમત- 14,999 રૂપિયા
7 Inch, 600x1024 px display, TFT
Android v4.1 (Jelly Bean)
Voice Call Function with Hand-free Dual core 1200 MHz processor
3 MP Primary Camera, 1.3 MP Secondary
3G, WiFi, DLNA
8 GB Internal Memory, Expandable up to 64 GB
1 GB RAM
4000 mAh, Li-Ion battery

iBall Slide 3G 7271 HD70
કિંમત- 7,849 રૂપિયા
7.0 Inch, 600x1024 px display, LCD Android v4.2 (Jelly Bean)
Voice Call Function with Hand-free Dual core 1300 MHz processor
2 MP Primary Camera, 0.3 MP Secondary Dual SIM, 3G, WiFi
8 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
3000 mAh, Li-Polymer battery

Lava E-Tab Ivory
કિંમત- 9,149 રૂપિયા
7.0 Inch, 600x1024 px display, LCD
Android v4.1 (Jelly Bean)
Voice Call Function with Hand-free Dual core 1200 MHz processor
2 MP Primary Camera, 0.3 MP Secondary Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
3000 mAh, Li-Ion battery

Swipe MTV Slate
કિંમત- 12,499 રૂપિયા
7.85 Inch, 768x1024 px display, IPS LCD Android v4.2.2 (Jelly Bean)
Voice Call Function with Hand-free Quad core 1200 MHz processor
5 MP Primary Camera, 0.30 MP Secondary 3G, WiFi
8 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
3200 mAh, Li-Ion battery

OPlus XonPad 7
કિંમત- 9,990 રૂપિયા
7.0 Inch, 1280x800 px display, IPS LCD Android v4.2.2 (Jelly Bean)
Voice Call Function with Hand-free Quad core 1200 MHz processor
5 MP Primary Camera, 2 MP Secondary
3G, WiFi
16 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
3500 mAh, Li-Ion battery

HP Slate 7
કિંમત- 15,999 રૂપિયા
7.0 Inch, 800x1280 px display, IPS LCD Android v4.2.2 (Jelly Bean)
Voice Call Function with Hand-free Quad core 1200 MHz processor
5 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
16 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM

Samsung Galaxy Tab 3 Lite 7.0
કિંમત- 10,999 રૂપિયા
7.0 Inch, 600x1024 px display, TFT
Android v4.2 (Jelly Bean)
Voice Call Function with Hand-free Dual core 1200 MHz processor
2 MP Primary Camera
3G, WiFi
8 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
3600 mAh, Li-Ion battery

Micromax Funbook Mini P410i
કિંમત- 7,269 રૂપિયા
7.0 Inch, 600x1024 px display, LCD
Android v4.1.2 (Jelly Bean)
Voice Call Function with Hand-free Dual core 1200 MHz processor
5 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
1 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
2800 mAh, Li-Ion battery

IBall Slide 3G 7803Q-900
કિંમત- 12,499 રૂપિયા
7.85 Inch, 768x1024 px display, IPS LCD Android v4.2 (Jelly Bean)
Voice Call Function with Hand-free Quad core 1300 MHz processor
5 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
16 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
4000 mAh Polymer
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
