Bitcoin Rate: જાણો 21 Marchના લેટેસ્ટ રેટ
Bitcoin Rate: જાણો 21 Marchના લેટેસ્ટ રેટ
ક્વાઈનડેસ્ક પર હાલે બિટકોઈનનો રેટ 57,839.21 ડૉલર ચાલી રહ્યો છે. બિટકોઈનમાં હાલ 1.41 ટકાની તેજી છે. આ રેટ પર બિટકોઈનની માર્કેટ કેપ 1.08 ટ્રિલિયન ડૉલર છે. ગત ચોવિસ કલાક દરમ્યાન બિટકોઈનની મહત્તમ કિંમત 59919.21 ડૉલર અને ન્યૂનતમ કિંમત 57,512.38 ડૉલર રહી છે. જ્યાં સુધી રિટર્નની વાત છે તો ગત એક વર્ષમાં બિટકોઈને 98.71 ટકાનું રિટર્ન આપ્યું છે. બિટકોઈનની ઑલટાઈમ હાઈ કિંમત 61,556.59 ડૉલર રહી છે.

બિટકોઈન શું હોય છે
બિટકોઈન એક વર્ચ્યુઅલ કરન્સી એટલે કે આભાસી મુદ્રા છે. દુનિયામાં જેવી બાકીની કરંસી છે તેવી જ બિટકોઈન પણ છે. જો કે બિટકોઈનને આપણે માત્ર ઓનલાઈન વોલેટમાં જ રાખી શકીએ છીએ. બિટકોઈનનો આવિષ્કાર સાતોશી નાકામોતોએ 2009માં કર્યો હતો. બિટકોઈન એક ડિસેંટ્રાલાઈઝ કરંસી છે. કોઈપણ વ્યક્તિ બિટકોઈનનો ઉપયોગ કરી શકે છે.

બિટકોઈનનો ઉપયોગ કેવી રીતે કરી શકો
બિટકોઈનનો ઉપયોગ આપણે ઑનલાઈન પેમેન્ટ માટે અથવા કોઈપણ પ્રકારના ઑનલાઈન ટ્રાંજેક્શન કરી શકો છો. બિટકોઈન પીયર ટૂ પીયર નેટવર્ક તરીકે કામ કરે છે. ટ્રાંજેક્શન માટે બિટકોઈનને સૌથી તેજ અને સારું માનવામાં આવે છે.

બિટકોઈનનો કોઈ માલિક નથી
અન્ય કરંસીનો ઉપયોગ કરી આપણે ઓનલાઈન ટ્રાન્જેક્શન કરીએ છીએ તો બેંકના પેમેન્ટ પ્રોસેસને આપણે ફોલો કરવાની રહે છે, જે બાદ જ આ પેમેંટ પૂરું થઈ શકે છે. અમે કરેલા હરેક ટ્રાંજેક્શનનો હિસાબ આપણા બેંક ખાતાના ડિટેલમાં હાજર હોય છે. જેનાથી માલૂમ લગાવી શકાય કે આપણે કોની પાસેથી રૂપિયા પ્રાપ્ત કર્યા છે. પરંતુ બિટકોઈનનો કોઈપણ માલિક નથી. માટે તેનાથી કરાયેલા ટ્રાંજેક્શનનો હિસાબ કિતાબ જાણવો મુશ્કેલ છે.

બિટકોઈન વોલેટ શું હોય છે
બિટકોઈન વોલેટને આપણે માત્ર ઈલેક્ટ્રોનિકલી જ સ્ટોર કરી શકીએ છીએ. જેને રાખવા માટે બિટકોઈન વોલેટની જરૂરત પડે છે. બિટકોઈન વોલેટ ઘણા પ્રકારના હોય છે, જેમ કે ડેસ્કટૉપ વોલેટ, મોબાઈલ વૉલેટ, ઑનલાઈન વોલેટ અથવા આવા પ્રકારના જ અન્ય વોલેટ. આ વોલેટ આપણને એડ્રેસના રૂપમાં યૂનીક્યૂ આઈડી આપે છે. જો તમે બિટકોઈન ખરીદવા કે વેચવા માંગો છો તો તમને આ વોલેટની જરૂરત પડશે.

બિટકોઈન કેવી રીતે તૈયાર થાય છે
પહેલી રીત એ છે કે જો તમારી પાસે રૂપિયા હોય તો તમે બિટકોઈન સીધો ખરીદી શકો છો. બીજી રીત એ છે કે જો તમે કોઈને ઓનલાઈન સામાન વેચી રહ્યા હોય અને જો તે ખરીદદાર પાસે બિટકોઈન હોય તો પૈસાના બદલામાં બિટકોઈન મેળવી શકો છો. ત્રીજી રીત છે બિટકોઈન માઈનિંગની. આના માટે હાઈ સ્પીડ પ્રોસેસર વાળાં કોમ્પ્યૂટરની જરૂરત પડશે. આ કોમ્પ્યૂટરના હાર્ડવેર પણ સારા હોવા જોઈએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
