Lockdown: જાણો સોમવારે પેટ્રોલ અને ડીઝલના રેટ શું છે
Lockdown: જાણો સોમવારે પેટ્રોલ અને ડીઝલના રેટ શું છે
નવી દિલ્હીઃ આજે સોમવારે એટલે કે 1 જૂન 2020ના રોજ પેટ્રોલ અને ડીઝલના રેટમાં વધારો નોંધાયો છે. આજે પેટ્રોલનો રેટ 71.26 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર રહ્યું છે. જ્યારે ડીઝલનો રેટ પણ 69.39 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર રહ્યો છે. જણાવી દઈએ કે સરકારી ઓઈલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ દૈનિક આધારે દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલ રેટમાં સંશોધન કરીને જાહેર કરતી હોય છે.

પેટ્રોલ અને ડીઝલના આજના રેટ
- દિલ્હીમાં 1 લીટર પેટ્રોલની કંમત 71.26 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત 69.39 રૂપિયા છે.
- કોલકાતામાં 1 લીટર પેટ્રોલની કિંમત 73.30 રૂપિયા અને ડીઝલની કંમત 65.62 રૂપિયા છે.
- મુંબઈમાં 1 લીટર પેટ્રોલની કિંમત 76.31 રૂપયા અને ડીઝલની કિંમત 66.21 રૂપિયા છે.
- ચેન્નઈમાં 1 લીટર પેટ્રોલની કિંમત 75.54 રૂપિયા અને ડીઝલની કિંમત 68.22 રૂપિયા છે.

કિંમત નક્કી કરવાનો આધાર
વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત શું છે, તેના આધારે દરરોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બદલાવ થાય છે. આ માપદંડોના આધારે જ પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ નક્કી કરવામાં આવે છે.

પેટ્રોલ ડીઝલમાં કેટલો ટેક્સ ચૂકવો છો
રિટેલ વેચાતા પેટ્રલો અને ડીઝલ માટે તમે જેટલી કિંમત ચૂકવો છો તેમાં તમે 55.5 ટકા પેટ્રોલ માટે અને 47.3 રૂપિયા ડીઝલ માટે ટેક્સ ચૂકવી રહ્યા છો. આ ઉપરાંત દરેક લીટરે ડીલર પણ પોતાનું માર્જિન જોડી લેતા હોય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી





Click it and Unblock the Notifications
