Jioનો શાનદાર પ્લાન! 150થી ઓછા અને તેથી વધુમાં દરરોજ મળશે 1GB ડેટા
રિલાયન્સ જિયોએ ભલે તેના પ્લાનની કિંમતમાં વધારો કર્યો હોય, પરંતુ તેના પછી પણ એવા પ્લાન છે, જેની કિંમત ઘણી ઓછી છે, પરંતુ ફાયદા જબરદસ્ત છે.
નવી દિલ્હી : રિલાયન્સ જિયોએ ભલે તેના પ્લાનની કિંમતમાં વધારો કર્યો હોય, પરંતુ તેના પછી પણ એવા પ્લાન છે, જેની કિંમત ઘણી ઓછી છે, પરંતુ ફાયદા જબરદસ્ત છે. જો તમે પણ ઓછા દિવસોનો પ્લાન શોધી રહ્યા છો, તો અમે તમને 150 રૂપિયાથી ઓછી કિંમતના પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
આ સિવાય બે વધુ પ્લાન છે, જેની કિંમત પણ 150 રૂપિયાની આસપાસ છે. આજે અમે તમને Jio ના આવા ત્રણ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે એરટેલ અને Vi ના પ્લાન કરતા પણ વધુ સારા છે.

Jio નો 149 રૂપિયાનો પ્લાન
Jio ના 149 રૂપિયાના પ્લાનમાં 20 દિવસની વેલિડિટી ઉપલબ્ધ છે. આ પ્લાનમાં યુઝરને દરરોજ 1 જીબી ડેટા મળે છે. એટલે કે પ્લાનમાં તમને કુલ 20 GB ડેટામળશે.
આ સિવાય કોઈપણ નેટવર્ક પર દરરોજ અનલિમિટેડ કોલિંગ અને 100 SMS ઉપલબ્ધ છે. વધારાના ફાયદા વિશે વાત કરીએ તો, આ પ્લાન સાથે Jioએપ્સની ઍક્સેસ પણ ઉપલબ્ધ છે.

Jio નો 152 રૂપિયાનો પ્લાન
Jio નો આ પ્લાન Jio ફોન યુઝર્સ માટે છે. 152 રૂપિયાના પ્લાનમાં 28 દિવસની વેલિડિટી ઉપલબ્ધ છે. આ પ્લાનમાં યુઝરને દરરોજ 0.5 જીબી ડેટા મળે છે.
એટલે કેપ્લાનમાં તમને કુલ 14 જીબી ડેટા મળશે. આ સિવાય કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને કુલ 300 SMS ઉપલબ્ધ છે.
વધારાના ફાયદા વિશે વાત કરીએતો, આ પ્લાન સાથે Jio એપ્સની ઍક્સેસ પણ ઉપલબ્ધ છે.

Jio નો 179 રૂપિયાનો પ્લાન
Jio ના 179 રૂપિયાના પ્લાનમાં 24 દિવસની વેલિડિટી ઉપલબ્ધ છે. આ પ્લાનમાં યુઝરને દરરોજ 1 જીબી ડેટા મળે છે. એટલે કે પ્લાનમાં તમને કુલ 24 GB ડેટામળશે.
આ સિવાય કોઈપણ નેટવર્ક પર દરરોજ અનલિમિટેડ કોલિંગ અને 100 SMS ઉપલબ્ધ છે. વધારાના ફાયદા વિશે વાત કરીએ તો, આ પ્લાન સાથે Jioએપ્સની ઍક્સેસ પણ ઉપલબ્ધ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
