Jio Phone બુકિંગ સાંજે 5:30 વાગ્યાથી થશે શરૂ
રિલાયન્સ જીયો ફોનની સાંજે 5 વાગ્યા પછી થશે ઓનલાઇન બુકિંગ. ત્યારે શું છે આ ફોનમાં ખાસ તે અંગે વધુ જાણો અહીં.
Jio મોબાઇલ ફોન ખરીદવા માટે લાંબા સમયથી રાહ જોતા લોકો હવે ગણતરીના કલાકોમાં આ ફોન લેવા માટે ઓનલાઇન બુકિંગ કરાવી શકશે. 24 ઓગસ્ટ સાંજે 5:30 વાગે જીઓ મોબાઇલ ફોનનું બુકિંગ શરૂ થશે. ફોનની કિંમત 1500 રૂપિયા છે જે રિફંડેબલ છે. ઉલ્લેખનીય છે કે આ ફોનની જાહેરાત રિલાયન્સે પોતાની વાર્ષિક જનરલ મીટિંગમાં કરી હતી. ત્યારે આ ફોનનું બુકિંગ પણ વહેલા તે પહેલાના આધારે કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ ફોનમાં તમારે સિક્યોરીટી પેટે જ 1500 રૂપિયા આપવાને છે જે પાછળથી તમને પાછા મળશે. સાથે જ 153 રૂપિયા ભરે તમે દર મહિને કોલિંગ અને અનલિમિટેડ ડેટાની સુવિધા ઉઠાવી શકશો. સાથે જ તેમાં મેસેજિંગ અને મનોરંજન માટે પણ અનેક સુવિધા છે. વધુમાં ઘરના ટીવી સાથે જોડેને પણ તમે તમારી ગમતી સિરિયલ આ ફોન દ્વારા જોઇ શકો છો. ત્યારે સાંજે મોટી સંખ્યામાં લોકો જીયો ફોન માટે બુકિંગ કરાવશે તેવું માનવામાં આવી રહ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
