Jio એ લોન્ચ કરી ઇન્ડિપેન્ડન્સ ઓફર, મળશે કુપન, એક વર્ષનું સબસ્ક્રિપ્શન અને બીજા ઘણા લાભ
રિલાયન્સ Jio એ સ્વતંત્રતા દિવસના ખાસ અવસર પર '2999 ઈન્ડિપેન્ડન્સ ઓફર 2022' રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે. પ્રી-પેડ ગ્રાહકો Jio ના આ પ્લાનનો લાભ લઈ શકે છે.
રિલાયન્સ Jio એ સ્વતંત્રતા દિવસના ખાસ અવસર પર '2999 ઈન્ડિપેન્ડન્સ ઓફર 2022' રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે. પ્રી-પેડ ગ્રાહકો Jio ના આ પ્લાનનો લાભ લઈ શકે છે. Jio ના આ પ્લાનની કિંમત 2,999 રૂપિયા છે અને કંપનીનો દાવો છે કે, ગ્રાહકોને આ પ્લાનમાં 100 ટકા વેલ્યુ બેક પણ મળશે. ચાલો Jio ના આ ખાસ પ્લાન વિશે વિગતવાર જાણીએ.

Netmeds, AJIO, Ixigo ના રિડિમ કૂપન મળશે
Jio ગ્રાહકો તેમની સુવિધા અનુસાર કોઈપણ સમયે આ રિચાર્જ કરાવી શકે છે. Jio ના આ પ્લાનમાં 75 GB ડેટાની સાથે Netmeds,AJIO, Ixigo ના રિડિમ કૂપન પણ ઉપલબ્ધ હશે. આ કૂપન રિચાર્જના 72 કલાકની અંદર MyJio એપમાં જમા થઈ જશે.

75 GB ડેટા વાઉચર્સ મળશે
Jioના આ પ્લાનમાં કેટલાક 75 GB ડેટા વાઉચર્સ પણ ઉપલબ્ધ હશે, જેનો તમે ઇચ્છો ત્યારે ઉપયોગ કરી શકો છો. આ ઓફર હેઠળ, ત્રણNetmeds કૂપન 25 ટકા ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ થશે. આ કૂપનની મદદથી 5,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ લઈ શકાય છે.

Ixigo સાથે 750 રૂપિયાનું ડિસ્કાઉન્ટ
Netmeds કૂપન 9 ઓગસ્ટથી 31મી ઓક્ટોબર સુધી માન્ય છે. Ixigo સાથે 750 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. જો તમે આ સાઇટપરથી 4,500 રૂપિયા કે તેથી વધુ કિંમતમાં ફ્લાઇટ ટિકિટ બૂક કરાવો છો, તો તમને 750 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય Ajio પર1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

એક વર્ષ માટે Disney + Hotstar સબસ્ક્રિપ્શન
હવે Jio ના આ 2,999 રૂપિયાના પ્લાનના ફાયદા વિશે વાત કરીએ તો તેમાં દરરોજ 2.5 GB ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 365દિવસની છે.
આ પ્લાનમાં દરરોજ 100 SMS ઉપરાંત, બધા નેટવર્ક પર અમલિમિટેડ કોલિંગ અને એક વર્ષ માટે Disney + Hotstarસબસ્ક્રિપ્શન પણ ઉપલબ્ધ હશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
