Jio આપી રહ્યું છે અનલિમિટેડ ઇન્ટરનેટ સાથે આ મોટા લાભ, જાણીને કરાવી લેશો રિચાર્જ!
Jio પોતાના સસ્તા પ્લાન માટે તેના ગ્રાહકોમાં હંમેશાથી જ લોક પ્રિય રહે છે. આ સાથે તે સસ્તા પ્લાન સાથે સાથે અન્ય ઘણા લાભો પણ પોતાના ગ્રાહકોને આપે છે.
Jio પોતાના સસ્તા પ્લાન માટે તેના ગ્રાહકોમાં હંમેશાથી જ લોક પ્રિય રહે છે. આ સાથે તે સસ્તા પ્લાન સાથે સાથે અન્ય ઘણા લાભો પણ પોતાના ગ્રાહકોને આપે છે. આજે આપણે Jio ના એવા જ પ્લાન વિશે વાત કરીશું, જેમાં તમને ઇન્ટરનેટ, અનલિમિડેટ કોલિંગ સાથે બીજા ઘણા લાભો મળી શકે છે.

Jio નો ઘમાકેદાર પ્લાન
Jio ના જે પ્લાન વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ, તેની કિંમત માત્ર 399 રૂપિયા છે. તમને આ પ્લાનમાં ઘણી બધી સુવિધાઓ મળશે. આ પ્લાનમાં તમને 75 GB ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ તેમજ 200 GB સુધીનો ડેટા રોલઓવર આપવામાં આવે છે. આ સાથે સાથે આ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન છે, જેમાં તમને દરરોજ 100 SMS પણ મળે છે, જે યુઝર્સ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે તમારો ડેટા સમાપ્ત થઈ ગયો હોય અથવા ઇન્ટરનેટ કામ કરતું ન હોય, ત્યારે આ સૌથી વધુ ઉપયોગી છે.
સાથે મળશે આ વિશેષ લાભો
જો આ પ્લાનના ખાસ ફાયદા વિશે વાત કરીએ, તો તેમાં યુઝર્સને નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમનું સબસ્ક્રિપ્શન પણ આપવામાં આવે છે. સામાન્ય રીતે આ OTT પ્લાન્સનું કનેક્શન તમારી પાસેથી રૂપિયા 200 થી રૂપિયા 500 (બેઇઝઇક) વસૂલ કરે છે, તેથી જો તમે Jio નો સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન ખરીદો છો, તો મનોરંજન માટે તમારે આ એપ્સ માટે અલગથી પૈસા ખર્ચવા પડશે નહીં.જે આ પ્લાનની સૌથી મોટી વિશેષતા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
