Jio યુઝર્સ માટે ડબલ ધમાકા, હેપ્પી ન્યૂ યર 2018 પ્લાન
રિલાયન્સ જીયો દ્વારા નવા વર્ષની શરૂઆત પહેલા તેના ગ્રાહકો માટે ખાસ બે નવી ઇન્ટરનેટ અને મોબાઇલ સેવા બહાર પાડવામાં આવી છે. જાણો આ અંગે વધુ અહીં.
દૂરસંચાર કંપની રિલાયન્સ જીયોએ તેના પ્રીપેડ ગ્રાહકોને નવા વર્ષની ખાસ ગ્રીફ્ટ આપી છે. કંપનીએ આ માટે જીયો હેપ્પી ન્યૂયર ઓફર નામે કેટલીક ઓફર બહાર પાડી છે. આ ઓફરમાં તમને બે રિચાર્જ આપવામાં આવ્યા છે. હવે જીયો યૂઝર્સને ખાલ 199 રૂપિયામાં રોજના 1.2 GB ડેટા મળશે. આમ કુલ 33.6 GB ડેટા મળવાની સાથે જ અનલિમિટેડ કોલિંગ અને મેસેજની સુવિધા પણ મફત મળશે. આ પ્લાનની સમયસીમા 28 દિવસ સુધી રહેશે. કંપનીના બીજા પ્લાનમાં યુઝર્સને રોજના 2 GB ડેટા મળશે. અને સાથે જ અનલમિટેડ કોલિંગ અને મેસેજની સુવિધા મળશે. બંન્ને પ્લાનની સમય સીમા 28 દિવસની જ છે. જો કે તેના ભાવ અલગ અલગ છે.

બંન્ને પ્લાનની રોજની ઇન્ટરનેટની લિમિટ પૂર્ણ થઇ ગયા પછી ઇન્ટરનેટ તો અનલિમિટેડ રીતે ચાલતું રહેશે પણ તેની સ્પીડ ઓછી થઇને 128 kbps થઇ જશે. આ પ્લાનનો ફાયદો જીયોના પ્રાઇમ સબસ્ક્રાઇબર જ ઉઠાવી શકશે. કંપનીની તરફથી જાહેર નિવેદનમાં કહ્યું છે કે આ માસિક પ્લાનમાં પહેલા કરતા વધુ ડેટાનો લાભ આપવામાં આવી રહ્યો છે. રિલાયન્સ જીયાના અન્ય પ્લાન 399 રૂપિયા અને 459 રૂપિયા, તથા 499 અને 509 રૂપિયામાં પણ ઉપલબ્ધ છે. જેની સમય સીમા અલગ અલગ છે. જીયોના કહેવા મુજબ શનિવારથી લોકો આ નવા પ્લાનનો લાભ ઉઠાવી શકશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
