Jeevan rakshak Policy : દર મહિને 20 હજાર રૂપિયા મળશે, ખરીદો LICની આ પોલિસી
આજે આપણે LIC ની લાઈફ સેવિંગ પોલિસી વિશે જાણીશું. જેમાં તમે એકવાર રોકાણ કરીને દર મહિને 20 હજાર રૂપિયાનું પેન્શન મેળવી શકો છો.
Jeevan rakshak Policy : વર્તમાન સમયમાં મોટાભાગના લોકો જીવન વીમા પોલિસી ખરીદે છે. આવા સમયે તમારે એવી જગ્યાએ રોકાણ કરવું જોઈએ, જ્યાંથી તમને સારું વળતર મળી શકે. આ સાથે જોખમ પણ ઓછુ હોય. જો તમે પેન્શનને લઈને ટેન્શનમાં રહો છો, તો આજના સમયમાં આવી અનેક યોજનાઓ આવી રહી છે.

આજે આપણે LIC ની લાઈફ સેવિંગ પોલિસી વિશે જાણીશું. જેમાં તમે એકવાર રોકાણ કરીને દર મહિને 20 હજાર રૂપિયાનું પેન્શન મેળવી શકો છો.

LIC નો બેસ્ટ પ્લાન
લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) ની પોલિસી રોકાણ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણ કે, LIC સરકારી વીમા કંપની છે. મોટાભાગના લોકો આજે વીમો લે છે.
આવી સ્થિતિમાં તમારે LICની જીવન રક્ષક પોલિસી વિશે જાણી લેવું જોઈએ. આ પોલિસીમાં તમારે એક વાર પ્રીમિયમ જમા કરાવવું પડશે, જે બાદ દર મહિને પેન્શનની ખાતરી આપવામાં આવે છે.

આ રીતે તમને મળશે 20 હજાર રૂપિયા
જો આ પોલિસી ખરીદનારી વ્યક્તિની ઉંમર 75 વર્ષ છે, તો તેણે 40 લાખ 72 હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે. જે બાદ તેમને દર મહિને20 હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવશે.
જો તમે 6 લાખ 10 હજાર 800 રૂપિયાનું પ્રીમિયમ ખરીદો છો, તો આ પ્લાન પર તેમને 6લાખ રૂપિયાની વીમાની રકમ મળશે. આવી સ્થિતિમાં તમને વર્ષ માટે 76 હજાર 650 રૂપિયા પેન્શન આપવામાં આવશે. જો તમે દર મહિનેઆ પેન્શન લેવા માંગો છો, તો તમને 6 હજાર રૂપિયા મળશે.
આ સાથે અર્ધવાર્ષિક પેન્શન લગભગ 37 હજાર રૂપિયા હશે. LICના જીવન અક્ષય પ્લાનમાં વર્ષ માટે ઓછામાં ઓછું 12 હજાર પેન્શન મળે છે. આ પેન્શન રોકાણકારને મૃત્યુ સુધી ઉપલબ્ધ છે.

જાણો પોલિસીના ફાયદા
જો તમે આ પોલિસી ખરીદો છો, તો તમને ઘણા ફાયદા મળવાના છે. જો તમને અચાનક લોનની જરૂર પડે, તો તમે આ પ્લાન ખરીદ્યાના 90દિવસ બાદ લોન પણ લઈ શકો છો.
તમે આ પોલિસીમાં જેટલું ઇચ્છો તેટલું રોકાણ કરી શકો છો એટલે કે આમાં રોકાણની મહત્તમ મર્યાદાનક્કી કરવામાં આવી નથી. જોકે, આ પ્લાન ખરીદવા માટે ઓછામાં ઓછું 1 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
