આઈઆઈટી મંડી આપી રહી છે 10 કરોડ રૂપિયા, પણ રાખી આ શરત
આઈઆઈટી મંડી આપી રહી છે 10 કરોડ રૂપિયા, પણ રાખી આ શરત
પ્રૌદ્યોગિકી ઉદ્યમ ઈંકૂબેટર આઈઈટી મંડી કૈટાલિસ્ટ આગામી પાંચ વર્ષમાં સ્ટાર્ટઅપ્સને 10 કરોડ રૂપિયાનું અનુદાન આપશે. મંગળવારે જેની ઘોષણા કરવામાં આવી છે. હવે કોઈ સ્ટાર્ટઅપ આઈઆઈટી મંડી કૈટાલિસ્ટથી 50 લાખ રૂપિયાનું સીડ કેપિટલ હાંસલ કરી શકે છે. પહેલા આની મહત્તમ સીમા 15 લાખ રૂપિયા હતી. આ ઘોષણા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના રાષ્ટ્રીય વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી ઉદ્યમિતા વિકાસ બોર્ડ દ્વારા આઈઆઈટી મંડી કેટાલિસ્ટમાં સીડ સપોર્ટ સિસ્ટમ કાર્યક્રમની સ્થાપનાને મંજૂરી આપ્યા બાદ કરવામાં આવી છે.

આવી રીતે અનુદાન મળશે
સીડ સપોર્ટ સિસ્ટમ કાર્યક્રમ અંતર્ગત સ્ટાર્ટઅપ્સને ઓછામાંઓછા ત્રણ મહિના આઈઆઈટી મંડીમાં રેસીડેન્શી કાર્યક્રમ અંતર્ગત રહેવાનું રહેશે. આ અવધિમાં કૈટાલિસ્ટ સ્ટાર્ટઅપના વિચા પર કામ શરૂ કરવા અને પોતાની યોગ્યતા સાબિત કરવા માટે 1.5 લાખ રૂપિયાનું વધુ અનુદાન આપશે. જે ઉદ્યોગશાહસિકો સફળતાપૂર્વક પોતાના વિચારની યોગ્યતા સાબિત કરી શકશે, તેઓ 50 લાખ રૂપિયાનું અનુદાન પ્રાપ્ત કરવાના યોગ્ય હશે.

અનુદાન વધારવાથી લોકપ્રિયતા વધશે
કૈટાલિસ્ટના ફૈકલ્ટી ઈન્ચાર્જ પૂરન સિંહે કહ્યું કે, આઈઆઈટી મંડી આ ક્ષેત્રમાં મજબૂત પરિસ્થિતિનું તંત્ર બનાવવાને લઈ પ્રતિબદ્ધ છે, અને સ્ટાર્ટઅપ્સ માટે અનુદાન વધારવું આ દિશામાં મજબૂત પગલું છે. તેમણે કહ્યુ્ં કે આઈઆઈટી મંડી આ ક્ષેત્રમાં મજબૂત ઈકોસિસ્ટમ બનાવવાને લઈ પ્રતિબદ્ધ છીએ અને સ્ટાર્ટઅપ્સ માટે અનુદાન વધારવાની દિશામાં મજબૂત પગલાં લેવામાં આવ્યાં છે. તેમણે કહ્યું કે અમારું વિઝન કામાંડ વૈલીને દેશભરના સ્ટાર્ટઅપ્સને પસંદિત બનાવવાનો ઉદ્દેશ્ય છે.

30થી વધુ સ્ટાર્ટઅપ્સને મદદ મળી ચૂકી છે
પાછલા ત્રણ વર્ષમાં આઈઆઈટી મંડીએ 1 કરોડ રૂપિયાથી વધુનું અનુદાન જાહેર કર્યું છે. આ ઉપરાંત 30થી વધુ સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કર્યું છે, જેમણે 3 મહિના રેસિડેન્સી કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
