IRCTC: જો ટ્રેન મોડી પડે તો તમને FREE મા મળશે ભોજન, જાણો રેલવેના આનિયમ વિશે
ભારતીય રેલ્વે સમગ્ર દેશમાં યાત્રા કરવામાં માટેનું સૌથી સસ્તુ અને ઝડપી માધ્યોમાનું એક છે. લાખો લોકો આમા સફર કરે છે. હજારો ગાડીઓ યાત્રીઓને દેશના અલગ અલગ જગ્યાએ સફર પર લઇ જાય છે. આ દરમિયાન ઘણી વાર ટ્રેન મોડી પણ પડે છે. ભારત
ભારતીય રેલ્વે સમગ્ર દેશમાં યાત્રા કરવામાં માટેનું સૌથી સસ્તુ અને ઝડપી માધ્યોમાનું એક છે. લાખો લોકો આમા સફર કરે છે. હજારો ગાડીઓ યાત્રીઓને દેશના અલગ અલગ જગ્યાએ સફર પર લઇ જાય છે. આ દરમિયાન ઘણી વાર ટ્રેન મોડી પણ પડે છે. ભારતીય રેલની લેટ પડવાને લીધે લાખો મુસાફરો હેરાન થતા હોય છે. તમને કદાચ ખબર નહી હોય કે, ટ્રેન મોડી પડવા પર તમને અનેક પ્રકારની સુવિધા મળે છે. અમે તમને આ સુવિધા અંગે જણાવીશુ.

ટ્રેન મોડી પડશે તો શુ મળશે?
આરઆરસીટીસી (IRCTC) અનુસાર જો તમારી ટ્રેન મોડી પડે તો તમને અનેક પ્રકારની સુવિધા આપવામાં આવતી હોય છે. જો કે આ નિયમ વિશે ઘણા થોડા લોકો જ જાણતા હશે અને જાણકારીના અભાવમાં આ સર્વિસનો લાભ નથી લઇ શક્તા. રેલવેના નિયમ મુજબ જો તમારી ટ્રેન મોડી પડે તો યાત્રિઓને ફ્રીમાં ભોજન આપવામાં આવશે. આ અંગે ઘણા ઓછા લોકોને ખબર હોય છે. જેના લીધે આ સિવિધાનો લાભ નથી લઇ શક્તા

ક્યારે મળશે ફાયદો
જો તમારી ટ્રેન 2 કલાક કરતા મોડી હયો તો તમને આ સુવિધાનો લાભ મળી શકે છે. ભારતીય રેલવે ફક્ત એક્સપ્રેસ ટ્રેનો જેવી કે શતાબ્દી, દુરંતો, અને રાજધાની જેવી એક્સપ્રેસ ટ્રેનમાં આ લાભ આપે છે. એટલે તમારી પાસે એક્સપ્રેસ ટ્રેનની ટીકીટ છે અને તે 2 કલાક કરતા વધારે મોડી પડે છે તો આઇઆરસીટીસી (IRCTC) તરફથી ફ્રી ભોજન અને ઠંડા પીણું પણ આપવામાં આવે છે. સાથે જ ચા કોફી પણ આપવામાં આવ છે જે બિલકુલ ફ્રી હોય છે. યાત્રિઓએ આ સુવિધઆનો લાભ જરૂર ઉઠાવો જોઇએ તમને ટ્રેનની ટાઇમ અનુસાર નાસ્તો પણ ઓફર કરવામાં આવી શકે છે. જો કે તે ટાઇમિંગ પર નિર્ભર કરે છે. જ્યારે તમારી ટ્રેન હોય અને તે લેટ થઇ ગઇ તો તે દિવસે મેન્યુ અનુસાર મીલી ઉપલબ્ધ કરવામાં આવશે.

IRCTC કૈટરીંગ પૉલિસી
રેલવે અનુસાર IRCTC કૈટરીંગ પૉલિસી અનુસાર આ સેવા યાત્રિઓને આપવામાં આવે છે. જે બિલકુલ ફ્રી હોય છે. ટ્રેન બે કલાક મોડી પડે તો તમને ચા કોફ ફ્રી મળે છે. આ સાથે નાસ્તમાં 4 બ્રેડ, બટર, જૂસ પણ મળે છે. જો તમારી ટ્રેન રાતની કે દિવસના લંચ લંચના સમયનો છે. તો જમવામાં દાળ ભાત, અચાર, પુરી, સબ્જી, પણ આપવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
