જાણો: ખાલી 60 રૂપિયામાં બનાવો ડ્રાઇવિંગ લાયસન્સ?
પહેલા જ્યારે કોઇને ડ્રાઇવિંગ લાયસન્સ બનાવાનું આવતું ત્યારે તમારે અનેક વાર આરટીઓ ઓફિસના ચક્કર ખાવા પડતા. વધુમાં કેટલીક વાર આ દલાલોને પણ પૈસા આપીને પાક્કુ ડ્રાઇવિંગ લાયસન્સ કરાવું પડતું હતું પણ હવે તમે આ તમામ ઝઝંટથી મુક્તિ મેળવી શકો છો.
જો તમારે હાલમાં જ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ બનાવું હોય તો તમારા માટે આ એક આનંદના સમાચાર છે. હવે તમારે લાયસન્સ બનાવા માટે એજન્ટને 1000 કે 1500 રૂપિયા નહીં આપવા પડે. તમે ખાલી 60 રૂપિયા આપીને તમારું ડ્રાઇવીંગ લાયસન્સ કરાવી શકો છો.
જાણો કેવી રીતે તમે ખાલી 60 જ રૂપિયામાં તમારું ડ્રાઇવીંગ લાયસન્સ બનાવી શકો છો. જુઓ આ ફોટોસ્લાઇડર...

શરૂઆત
તમને જણાવી દઇએ કે દરેક રાજ્યમાં ટ્રાન્સપોર્ટ ડિપોર્ટમેન્ટ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવાનું કામ કરે છે. તેવા તેમે તે જાણી લો કે દરેક રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગના નિયમ અને કાનૂન અલગ અલગ હોય છે.

ઓનલાઇન
ડ્રાઇવિંગ લાયસન્સ માટે તમે પરિવહન વિભાગની ઓનલાઇન સાઇટ પર આવેદન ફોર્મ ભરો. ટ્રાન્સપોર્ટ વિભાગની સાઇટ પર જઇને ડ્રાઇવિંગ લાયસન્સનો વિકલ્પ પર ક્લિક કરો. જો તમે પહેલી વાર આવેદન કરી રહ્યા હોવ તો લર્નિંગ લાયસન્સનું આવેદન ભરો.

ટેસ્ટ
60 રૂપિયામાં લાયસન્સ લેવા માટે તમારે ટ્રાન્સપોર્ટ વિભાગના જોનલ ઓફિસમાં એક પરીક્ષા આપવા જવું પડશે. આ પરીક્ષા દરમિયાન તમને 10 ઓબ્ઝેક્ટિવ સવાલ પૂછવામાં આવશે.

લાયસન્સ
નોંધ કે ભારતમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે વ્યક્તિની ઉંમર 18 વર્ષની હોવી જરૂરી છે. તો જ તમને લાયસન્સ મળશે.

પર્મનન્ટ લાયસન્સ
લર્નિંગ લાયસન્સ લીધા બાદ તમે અમુક દિવસ સુધી ગાડી ચલાવ્યા બાદ પર્મનન્ય લાયસન્સ માટે આવેદન પત્ર ભરી શકો છો. તે માટે તમારે જોનલ ઓફિસ જઇને ફોર્મ નંબર 4 ભરવું પડશે.

ડીએલ
લાયસન્સનું આવેદન કર્યા પછી તમારે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. જો તમે ઇચ્છો તો તમારું લાયસન્સ તમારા ઘરે આવી શકે છે. તે માટે તમારે ફોર્મની સાથે એક ટપાલ બાંધવી પડશે. અથવા તો એસડીએમ ઓફિસ જઇને પ્રત્યક્ષરૂપે લાયસન્સ લઇ શકો છો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
