જાણો, ઇન્ફોસિસ, એચસીએલ અને વિપ્રો પાસે છે કેટલા રૂપિયા
ભારતની ચાર મોટી આઇટી કંપનીઓ ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો અને એચસીએલના કેશ રિઝર્વ પર નજર નાંખીએ તો તે અંદાજે 43,200 કરોડની આસપાસ થાય છે. 31 માર્ચ 2013માં નવા ફાઇનાન્શિયલ રિઝલ્ટ ઇન્ફોસિસ અને વિપ્રો માટે સારા રહ્યા નથી. પરંતુ તેમ છતાં તેમની આવક પર નજર નાખવામાં આવે તો તેમાં નોંધપાત્ર વધારો તો જોવા મળી રહ્યો છે. આ વખતે અમે અહી આવું જ કંઇક લઇને આવ્યા છે. જેમાં ભારતની ટોચની ચાર આઇટી કંપનીઓની આવક અંગે આછેરી માહિતી આપવામાં આવી છે.
ટીસીએસની વાત કરવામાં આવે તો તેની પાસે 16 હજાર કરતા વધારે કેશ રિઝર્વ છે, ઇન્ફોસિસ પાસે 10 હજાર, વિપ્રો પાસે 1.56 બિલિયન ડોલર અને એચસીએલ પાસે 762ની આસપાસ કેશ રિઝર્વ છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કઇ કંપની પાસે કેટલું કેશ રિઝર્વ છે અને તેમને કેટલા ટકા સુધીનો નફો થયો છે.

ભારતની ટોચની ચાર આઇટી કંપનીઓની આવક
ટીસીએસ
ટાટા ગ્રુપની આઇફર્મ ટીસીએસ આ મામલે પહેલા નંબર પર છે, જેની પાસે અંદાજે 16,430 કરો રૂપિયા કેશ રિઝર્વ છે, જેમાં આ વર્ષે 22.1 ટકાનો વધારો થયો છે.

ભારતની ટોચની ચાર આઇટી કંપનીઓની આવક
ઇન્ફોસિસ
ટીસીએસની જેમ ઇન્ફોસિસની પાસે પણ કેશ રિઝર્વની કમી નથી. ઇન્ફોસિસ પાસે 10,454 કરોડ રૂપિયાનું કેશ રિઝર્વ છે. માર્ચમાં ભારતની બીજી સૌથી મોટી આઇટ કંપની ઇન્ફોસિસ ને 3.4 ટકાનો નફો થયો છે.

ભારતની ટોચની ચાર આઇટી કંપનીઓની આવક
વિપ્રો
અજીમ પ્રેમજીની વિપ્રો રિઝર્વ કેશના મામલે ત્રીજા નંબર પર છે, વિપ્રો પાસે કુલ 1.56 બલિયન ડોલરનું કેશ રિઝર્વ છે, 31 માર્ચ 2013માં વિપ્રોના કુલ પ્રોફિટમાં 16.73 ટકાનો વધારો થયો છે.

ભારતની ટોચની ચાર આઇટી કંપનીઓની આવક
એચસીએલ ટેક્નોલોજી
એચસીએલ ભારતની ચોથી સૌથી મોટી આઇટી ફર્મ છે, જેની પાસે 2012માં 762 મિલિયન ડોલર કેશ રિઝર્વ હતા, માર્ચ 2013માં એચસીએલના નફામાં 398 મિલિયનનો વધારો થયો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
