Share Ki Kahaani: 30 રૂપિયાા કરતા પણ ઓછી કિમતના શેયર હવે 1100 રુપિયામાં, 5 વર્ષમાં આપી દિધુ બધુ
Share Ki Kahaani 7 ડિસેમ્બર 2018 કપનીના શેયરના એનએસઇ પર ક્લોજીગ ભાવ 29.65 રૂપિયા હતા. ત્યાર બાદ ધીરે ધીરે શેયરમાં તેજી જોવા મળી હતી . વર્ષ 2020 માં કંપનીના શેયરમાં વધારે તેજી જોવા મળી હતી. જાન્યુઆરી 2020માં શેયરના ભાવ 70 રુપિયા કરતા પણ ઓછા હતા. તો ડિસેમ્બર 2020 સુધી આવતા શેયરની કિમત 85 રુપિયાને પાર કરી ગઇ હતી.

Share Prise શેયર માર્કેટમાં ઘણા શેયર છે જેમણે રોકાણકારોને ભારે રિટર્ન આપ્યુ છે. તેમાથી ઘણા શેયર એવા પણ છે. જેમણે રાકણકારોને માલામાલ કરી દિધા છે. અને ઓછા સમયમાં શાનદાર કમાણી કરાવી છે. આ શેયરને મલ્ટીબેગર શેયર પણ કહેવામાં આવે છે. આજે અમે એક એવા જ શેયરની વાત કરવાના છીએ. જેણે પાંચ વર્ષમાં પોતાના રોકાણ કારોને માલામાલ કરી દિધી છે.
કિમતમાં ઉછાળો
7 ડિસેમ્બર 2018 માં કંપીના શેયરના એનએસઇ પર કલોજિગ ભાવ 29.65 હતા. ત્યાર બાદ ધીરે ધીરે શેયરમાં તેજી જોવા મળી હતી. વર્ષ 2020 માં કંપનીના શેયરના ભાવ તેજી જોવા મળી હતી. જાન્યુઆરી 2020 માં શેયરના ભાવમાં 70 રુપિયા કરતા પણ ઓછા હતા. તો ડિસેમ્બર 2020 આવતા આવતા શેયરના ભાવ 850 રુપિયા સુધી પહોચી ગયા હતા.
જાન્યુઆરી 2022 માં શેયરમાં 2000 રુપિયાના આંકડા પાર કરી લીધો હતો. જો કે, ત્યાર બાદ શેયરના ભાવમાં પડતી જોવા મળી હતી. માર્ચ 2023 માં શેયર 550 રુપિયા કરતા નીચે આવી ચૂક્યો છે. જો કે એક ાર ફરી શેયરના ભાવમાં તેજી જોવા મળી તી. શેયર 14 ઓગસ્ટ 2023ના એનએસઇ પર 1108.50 ના ભાવ પર ક્લોજિગ થયો હતો. શેયર 52 વીકના હાઇ પ્રાઇઝ 1317 રહ્યુ છે. તેનો 52 વીકનો લો પ્રોફાઇલ 493 રૂિયા રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
