સેટ ટોપ બોક્સમાંથી મળી શકે છે મુક્તિ

એસએમઆઇટી કોર્પોરેશનના ભારતમાં રાષ્ટ્રીય મેનેજર હિમાંશુ શર્માએ કહ્યું હતું કે અમે જૂન સુધી પોતાની પ્રોડક્ટ રજૂ કરવાની આશા વ્યક્ત કરી રહી છે. અમારા 'કંડીશનલ એક્સેસ મોડ્યૂલ' (સીએએમ)ની મદદથી ઇન્ટિગ્રેટેડ ડિજીટલ ટેલિવિઝન (આઇટીડીવી)વાળા ગ્રાહકોને સેટ ટોપ બોક્સ સાથે જ ટેલિવિઝન ચેનલ જોઇ શકશે. હિમાંશુ શર્માએ તે કંપનીના નામ જણાવ્યા ન હતા જેમની સાથે ભાગીદારી કરશે.
હિમાંશુ શર્માએ કહ્યું હતું કે તેમનું ઉત્પાદન એક મોટા સિમકાર્ડની જેમ હશે. તેને આઇડીટીવીની પાછળ એક સ્લોટમાં લગાવવાનું રહશે. ત્યારબાદ ડીટીએચ કે કેબલ ઓપરેટર ગ્રાહક માટે ટેલિવિઝન ચેનલોની યાદી કરી શકશે.
તેમને કહ્યું હતું કે આ પ્રક્રિયામાં અલગથી સેટ ટોપ બોક્સ ખરીદવાની જરૂર નથી. એક અલગ રિમોટ પણ જોઇશે નહી. વિજળી વપરાશ પણ ઓછો થશે. હિમાંશુ શર્માએ કહ્યું હતું કે સીએએમ સમાધાન સેટ ટોપ બોક્સ સમાધાનના મુકાબલે સસ્તું હશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
