અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાના પ્રયત્નો, રેપો રેટમાં 40 પોઈન્ટનો ઘટાડો
અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાના પ્રયત્નો, રેપો રેટમાં 40 પોઈન્ટનો ઘટાડો
નવી દિલ્હીઃ કોરોના સંકટ સમયે દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ આજે બેંક રેટમાં બદલાવ કર્યો છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે આજે પ્રેસ કોન્ફન્સ કરી રેપો રેટમાં 40 અંકોની કમીનું એલાન કર્યું છે. આની સાથે જ રેપો રેટ 4.4 ટકાથી ઘટીને 4 ટકા થઈ ગયો છે. જ્યારે રિવર્સ રેપો રેટના દરમાં પણ કમી આવી છે. રિવર્સ રેપો રેટના દરને 3.35 ટકા કરી દેવામાં આવ્યો છે.

શક્તિકાં દાસની પ્રેસ કોન્ફરન્સની હાઈલાઈટ્સ
- રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ વ્યાજદરમાં ઘટાડો કર્યો.
- વ્યાજદરમાં વધુ 0.40 ટકાનો ઘટાડો નોંધાયો.
- રેપો રેટ 4.40 ટકાથી ઘટાડીને 4 ટકા કર્યા.
- રીવરસ રેપો રેટ ઘટીને હવે 3.45 ટકા થયો.
- આ અઠવાડિયે MPCની મહતવની બેઠક મળી હતી, જેમાં 6માંથી 5 સભ્યોએ વ્યાજદર ઘટાડવાની તરફેણ કરી હતી.
- સપ્લાય ચેઈન તૂટતા ફરી ખાદ્ય મોંઘવારી દર એપ્રિલમાં વધ્યો
- ભારતનું ફોરેક્સ રીઝર્વ 487 અબજ ડોલરના લેવલે છે
- માર્ચમાં ઈન્ડસ્ટ્રીયલ પ્રોડકશન 17% ઘટ્યું છે
- માર્ચમાં ઈન્ડસ્ટ્રીયલ પ્રોડકશન 17% ઘટ્યું છે
- 2020ના પ્રથમ છ માસમાં મોંઘવારી વધશે
- બીજા છ માસમાં ફુગાવો કાબૂમાં આવશે
- નાણાંકીય વર્ષના Q3, Q4માં CPI 4%થી નીચે રહેશે
- ભારતનો વિકાસ દર નકારાત્મક થવાની RBIને આશંકા
- ખાનગી ખર્ચ સૌથી મોટો ચિંતાનો વિષય
- EXIM બેંક માટે વિદેશી લિક્વિડિટીને પહોંચી વળવા નાણાંકીય સહાય
- EXIM બેંક માટે 50,000 કરોડની 90 દિવસની લિક્વિડિટી વિન્ડો
- 1 વર્ષ સુધી રોલઓવર થઈ શકે છે
- લોન ચૂકવવા માટે RBIએ વધુ 3 માસનો સમય આપ્યો
- અગાઉના લોન મોરેટોરિયમને વધુ 3 માસ એટલેકે કુલ 6 માસ માટે લંબાવ્યું
- લોનનું વ્યાજ ચૂકવવા માટે હવે 31મી માર્ચ, 2021 સુધીનો સમય આપ્યો
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
