HDFC-HDFC Bank Merger : 12 જુલાઇ સુધી ખરીદી શકશો HDFCના શેર, આ રીતે લો લાભ
HDFC-HDFC Bank Merger : 13 જુલાઇથી HDFC અને HDFC Bank નું મર્જર લાગૂ કરવામાં આવશે. એક્સચેન્જથી HDFC શેર ડિલિસ્ટ થઇ જશે. એટલે કે, આ શેરોમાં ટ્રેન્ડિગ બંધ થઇ જશે. જેમની પાસે HDFCના શેર છે, જેમને HDFC Bankના શેર એક નિશ્ચિત રેસિયોમાં આપવામાં આવશે.
12 જુલાઈ HDFCના શેર ખરીદવાની છેલ્લી તક - જો તમે પણ ઈચ્છો છો કે, તમને બંને બેંકોના મર્જરનો લાભ મળે, તો તમારી પાસે 12 જુલાઈ સુધી HDFC (હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પ) ના શેર ખરીદવાની તક છે.

HDFC-HDFC Bank Merger ની યોજના હેઠળ બેંકના શેર મેળવનારા શેરધારકોની પાત્રતા નક્કી કરવા માટે HDFC બેંક સાથે HDFCના મર્જરની રેકોર્ડ તારીખ 13 જુલાઈ છે.
13 જુલાઈથી વેપાર બંધ રહેશે - અલગ-અલગ નોટિસમાં, બંને બેંકોએ સ્ટોક એક્સચેન્જને જાણ કરી છે કે, HDFCમાં ટ્રેડિંગ 13મી જુલાઈની સવારથી એટલે કે, છેલ્લી વખત 12મી જુલાઈએ શેરનું ટ્રેડિંગ બંધ થઈ જશે.
વિલયની યોજના મુજબ, HDFCના પાત્ર શેરધારકોને દરેક 25 શેરો પર HDFC બેંકના 42 નવા શેર મળશે. આનો અર્થ એ છે કે, HDFC શેર ખરીદવાની છેલ્લી તક મર્જરની તારીખ પહેલા એટલે કે 12 જુલાઈ પહેલા છે.
જો કોઈ રોકાણકાર રેકોર્ડ ડેટના એક દિવસ કે તેથી વધુ સમય પહેલા એચડીએફસીના શેર ખરીદે છે, તો તેને આ મર્જર (HDFC- HDFC Bank Merger)નો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે, 13 જુલાઈના રોજ જ્યારે એચડીએફસીના શેરમાં ટ્રેડિંગ બંધ થઈ જશે, તો એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં JSW સ્ટીલ દ્વારા એચડીએફસીને બદલવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
