આજથી સસ્તી થઈ જશે આ 23 વસ્તુઓ, જીએસટીના ઘટેલા દરો થયા લાગુ
નવા વર્ષ પર ભેટ રૂપે કેન્દ્ર સરકારે 23 ગુડ્ઝ અને સર્વિસ પર જીએસટીના દરો ઘટાડી દીધા છે.
નવા વર્ષ પર ભેટ રૂપે કેન્દ્ર સરકારે 23 ગુડ્ઝ અને સર્વિસ પર જીએસટીના દરો ઘટાડી દીધા છે. આ યાદીમાં મૂવી ટિકિટ, ટીવી અને મોનિટર સ્ક્રીન શામેલ છે. જીએસટી પરિષદે 22 ડિસેમ્બરે આ વસ્તુઓ પરથી જીએસટીનો દર ઘટાડવાનો નિર્ણય લીધો છે.

આ વસ્તુઓ પર ઘટશે જીએસટીના દરો
જે વસ્તુઓના ભાવ નવા વર્ષમાં ઘટવાના છે તેમાં મૂવી ટિકિટ, ટીવી, મોનિટર સ્ક્રીન, ફ્રોઝન અને સંરક્ષિત શાકભાજી સહિત પાવર બેંક શામેલ છે. પરિષદે 28 ટકા સ્લેબને યુક્તિસંગત બનાવી અને હાઈએસ્ટ સ્લેબને લક્ઝરી સુધી સીમિત કરી દીધી. આમાં ડીમેરિટ, સિંસ ગુડ્ઝ, સિમેન્ટ, લાર્જ સ્ક્રીન ટીવી, એર કન્ડીશન અને ડિશવૉશર છે.

આ વસ્તુઓ પર 28 ટકાથી 18 ટકા કરવામાં આવ્યુ
જીએસટી પુલી, ટ્રાન્સમિશન શોફ્ટ, ક્રેક, ગીયર બોક્સ, ઉપયોગ કરાયેલ ટાયર, લીથિયમ આયન બેટરીની પાવર બેંક, ડિજિટલ કેમેરા, વીડિયો કેમેરા જેવી વસ્તુઓ પરથી 28 ટકાના જીએસટીને ઘટાડીને 18 ટકા કરી દેવામાં આવ્યુ છે.

આ વસ્તુઓ પર 28 ટકાથી 5 ટકા કરવામાં આવ્યુ જીએસટી
જીએસટી પરિષદે દિવ્યાંગોના ઉપયોગમાં આવતા કેરેજ અને તેના પાર્ટ્સ પર જીએસટી ઘટાડીને 5 ટકા કરી દીધુ છે. આ ઉપરાંત સામાન ઉપાડનારા વાહનોના થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ પ્રીમિયમને 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરી દેવામાં આવ્યુ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
