કેન્દ્રની 12 FDI દરખાસ્તોને મંજૂરી : અમદાવાદની ક્લેરિસને ફાયદો

આ અંગે નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે એફઆઇપીબીના સૂચનો અનુસાર13 ફેબ્રુઆરીના રોજ બેઠક મળી હતી. જેમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની રૂપિયા 2609.27 કરોડની 12 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી.
સૌથી મોટી એફડીઆઇ દરખાસ્ત જેને મંજૂરી મળી છે તેમાં અમદાવાદ સ્થિત ફાર્મા કંપનીક્લેરિસ ઓત્સુકા લિમિટેડની છે. તેઓ સાથે મળીને રૂપિયા 1050 કરોડનું જોઇન્ટ વેન્ચર શરૂ કરવાના છે. આ ઉપરાંત બોર્ડે મુંબઇ સ્થિત ગ્લેનવેડ પાઇપ સિસ્ટમની રૂપિયા 800 કરોડની એફડીઆઇ દરખાસ્તને પણ મંજૂરી આપી છે.
બોર્ડે 9 દરખાસ્તોનો અસ્વીકારકરીને અને અેક દરખાસ્તને નકારી હતી. જે એક દરખાસ્ત નકારવામાં આવી તેમાં મુંબઇ સ્થિત એરિકા હેલ્થકેરની ફોરેન ઇક્વિટી વધારવાની દરખાસ્તને બોર્ડે નકારી છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
