સરકાર ઇ કોમર્સ ખરીદી પર વેટ વસૂલશે
નવી દિલ્હી, 14 નવેમ્બર : ઓનલાઇન ખરીદ-વેચાણ પર ટૂંક સમયમાં ટેક્સનો સકંજો કસાય તો નવાઇ નહીં. સમગ્ર ગુજરાતમાં વેટ વિભાગે એવી વેબસાઇટની માહિતી મગાવી છે જેઓ ઓનલાઇન વેચાણ કરે છે. સુરતમાં પણ સંદર્ભે ઈ-કોમર્સને લગતી વેબસાઇટની માહિતી એકત્રિત કરવામાં આવી હતી અને વેબસાઇટ દ્વારા કેટલી ડિલિવરી વર્ષ દરમ્યાન સુરતીઓને કરાઈ એની વિગતો મેળવવામાં આવી રહી છે.

મોટાભાગની વેબસાઇટ કંપનીઓની ઓફિસ દિલ્હી હોવાથી કેન્દ્ર લેવલે પણ મામલે સક્રિયતા જોવા મળી રહી છે. વેટ ઉપરાંત સર્વિસ ટેક્સ વિભાગે પણ વેબસાઇટ પર ધંધો કરનારાઓને ટેક્સના દાયરામાં લાવવાની યોજના પર કામ શરૂ કર્યું છે. કેટલીક વેબસાઇટ સર્વિસ ટેક્સ રજિસ્ટ્રેશન મેળવીને પણ ટેક્સ ભરતી હોવાની માહિતી મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે ફેડરેશન ઓફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી એસો. ઓફ ગુજરાત દ્વારા સમગ્ર રાજયમાં હાર્ડવેર સોફટવેરનો કારોબાર બુધવારે બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. ઓનલાઇનખરીદીજો ટેક્સના દાયરામાં આવશે તો તેની સીધી અસર કિંમત પર પડશે. એટલે પ્રોડક્ટના ભાવ વધી શકે છે. જો કે, લોકોને ટિન નંબર અને સર્વિસ ટેક્સ નંબર સહિતનાં બિલ મળે તો પ્રોડક્ટમાં કોઈ ખામી હોય તો કાનૂની જંગ લડવામાં લોકોને આસાની રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
