સરકારી બેંકો નવી 8000 શાખાઓ ખોલશે

તેમણે કહ્યું હતું કે જુદી જુદી સામાજીક કલ્યાણ યોજનાઓ હેઠળ લોકોના બેંક ખાતાઓમાં ભારત સરકાર હવે સીધી રીતે રોકડ રકમ જમા કરવા ઇચ્છુક છે. આવી સ્થિતિમાં આગામી થોડાક વર્ષોમાં જન કલ્યાણની યોજનાઓ માટે બેંક ખાતોઓ ખૂબજ મહત્વપૂર્ણ રહેશે. આના માટે બેંકિંગ ખાતાઓને મજબુત કરવામાં આવશે.
હાલમાં 40 ટકા જેટલી વસ્તી બેંકિંગ વ્યવસ્થા સાથે જોડાયેલી નથી. દેશની 1.2 અબજ જેટલી વસ્તી પૈકી 40 ટકા વસ્તી બેંકિંગ વ્યવસ્થા હેઠળ આવરી લેવામાં આવી નથી. આવી સ્થિતિમાં વધુ બેંક ખાતાઓ ખોલવાથી ગ્રામીણ વિસ્તારમાં ભારતીયોને બેંકિંગ વ્યવસ્થા હેઠળ આવરી લેવામાં આવશે.
થાપણદારોમાં વધારો થવાથી બેંકોને તેમના બિઝનેસને ફેલાવવા અને કોર્પોરેટ સેક્ટરને ધિરાણ આપવામાં મદદરૂપ થશે. ચિદમ્બરમના આ નિવેદનને ખુબ જ હકારાત્મક ગણવામાં આવ્યું છે. હાલમાં બેંકો વચ્ચે ગ્રાહકોને આકર્ષવા કરવા માટે તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે આવી સ્થિતિમાં ચિદમ્બરમના નિવેદને વધુ ચર્ચા જગાવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
