Good News: તમારી EMI ઓછી થશે, રેપો રેટમાં ભારે ઘટાડો
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ફરી એકવાર રેપો રેટમાં ઘટાડો કર્યો છે. આરબીઆઈએ સતત પાંચમી વખત રેપો રેટમાં ઘટાડો કર્યો છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ફરી એકવાર રેપો રેટમાં ઘટાડો કર્યો છે. આરબીઆઈએ સતત પાંચમી વખત રેપો રેટમાં ઘટાડો કર્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે ફરી એકવાર વ્યાજ દરમાં ઘટાડો કર્યો. આરબીઆઈએ રેપો રેટમાં 25 બેઝિક પોઇન્ટનો ઘટાડો કર્યો છે.

શુક્રવારે સતત પાંચમી વખત રેપો રેટ ઘટાડવાની જાહેરાત કરવામાં આવી છે. આરબીઆઈએ રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ કપાત બાદ નવી રેપો રેટ હવે ઘટીને 5.15 થઇ ચુકી છે જે પહેલા 5.40 હતી એટલું જ નહીં પરંતુ હવે આરબીઆઇ ઘ્વારા રિઝર્વ રેપો રેટ પણ ઘટાડીને 4.90 ટકા અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (એમએસએફ) દર અને બેંક રેટ ઘટાડીને 5..40 ટકા કરી દીધા છે. આ કપાતની અસર હોમ લોન, ઓટો લોન અને અન્ય લોન પર પડશે. રેપો રેટમાં ઘટાડાને કારણે EMI પણ હવે સસ્તી થશે.
શુ હોય છે રેપો રેટ?
રેપો રેટ એ દર છે કે જેના પર આરબીઆઈ બેંકોને ધિરાણ આપે છે. રિવર્સ રેપો રેટ એ દર છે કે જેના પર બેંકો તેમના નાણાં આરબીઆઈ પાસે રાખે છે. તે લોન પર વ્યાજના દરમાં વધારો કરવામાં આવે છે જ્યારે રેપો રેટ વધે છે. તે જ સમયે, રેપો રેટ ઘટતાં લોન પરના વ્યાજ દરમાં ઘટાડો થાય છે રેપો રેટ ઘટતાં લોન સસ્તી થાય છે. રેપો રેટ ઓછા હોવાને કારણે હોમ લોન, ઓટો લોન સહિતની તમામ લોન સસ્તી થઈ જાય છે.
આ પણ વાંચો: કોર્પોરેટ ટેક્સ બાદ હવે આ ટેક્સ સ્લેબમાં સરકાર બદલાવ કરી શકે છે
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
