EPFO ધારકો માટે સારા સમાચાર, મળશે 8.25 ટકા વ્યાજ
EPFO : એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) એ શનિવારના રોજ 2023-24 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પરનો વ્યાજ દર 8.25 ટકા નક્કી કર્યો છે, જે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ છે.
ઉલ્લેખનીય છે કે, માર્ચ 2023માં EPFOએ 2022-23 માટે EPF પરના વ્યાજ દરમાં નજીવો વધારો કરીને 8.15 ટકા કર્યો હતો, જે 2021-22માં 8.10 ટકા હતો.
માર્ચ 2022માં EPFOએ 2021-22 માટે EPF પર વ્યાજ દર ઘટાડીને 8.1 ટકા કર્યો હતો, જે ચાર દાયકામાં સૌથી નીચો હતો. EPF પર વ્યાજ દર 2020-21માં 8.5 ટકા હતો.

એક સૂત્રએ જણાવ્યું હતું કે, ઇપીએફઓની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા, સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (સીબીટી), શનિવારે તેની બેઠકમાં, 2023-24 માટે ઇપીએફ પર 8.25 ટકા વ્યાજ દર આપવાનો નિર્ણય કર્યો છે.
CBTના નિર્ણય પછી, 2023-24 માટે EPF થાપણો પર વ્યાજ દર સંબંધિત નિર્ણયને મંજૂરી માટે નાણા મંત્રાલયને મોકલવામાં આવશે. સરકારની મંજૂરી પછી, 2023-24 માટે EPF પર વ્યાજ દર EPFOના છ કરોડથી વધુ ગ્રાહકોના ખાતામાં જમા કરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
