Gold Price Today: સોના-ચાંદીના ભાવ તોંતિગ ઘટાડો, જાણો આજના ભાવ
Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં સતત વધારો ઘટાડો થતો રહે છે. સોના-ચાંદીની કિંમતોમાં સતત વધારો થઇ રહ્યો છે. નિષ્ણાંતોના મત અનુસાર, આવનારા દિવસોમાં સોનાના ભાવમાં વધારો થઇ શકે છે. જોકે, આજે સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.
ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ અનુસાર આજે સોનાનો ભાવ 63160 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ખુલ્યો હતો. આ સોનાના દરનું નવું ઓલ ટાઈમ હાઈ લેવલ છે. જ્યારે છેલ્લા ટ્રેડિંગ દિવસે તે 64250 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તર પર બંધ થયો હતો. આમ આજે સોનું રૂપિયા 1090 પ્રતિ દસ ગ્રામના ઘટાડા સાથે ખુલ્યું હતું.

આજે ચાંદીનો ભાવ 78500 રૂપિયા પ્રતિ કિલો પર ખુલ્યો છે. ચાંદીની કિંમતનું આ સર્વોચ્ચ સ્તર છે. છેલ્લા ટ્રેડિંગ દિવસે ચાંદી 80500 રૂપિયા પ્રતિ કિલોના દરે બંધ થઈ હતી. આમ આજે ચાંદીનો ભાવ રૂપિયા 2000 પ્રતિ કિલોના ઘટાડા સાથે ખુલ્યો હતો.
આજની કિંમત તપાસો - તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમે જે નંબર પરથી મેસેજ કરશો તે જ નંબર પર તમારો મેસેજ આવશે.
આ રીતે જાણો લેટેસ્ટ રેટ - અત્રે નોંધનીય છે કે, જો તમે પણ સોના અને ચાંદીના રોજના લેટેસ્ટ રેટ જાણવા માંગતા હોવ તો તમે ઘરે બેઠા આ માહિતી મેળવી શકો છો. આ માટે તમારે મોબાઈલ નંબર પરથી 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપવો પડશે. આ પછી તરત જ, તમને મોબાઇલ ફોન પર એક SMS મળશે, જેમાં દેશમાં સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ વિશે માહિતી આપવામાં આવશે.
સોનું ખરીદતી વખતે આ 3 નંબર અવશ્ય ચેક કરો - ઉલ્લેખનીય બાબત છે કે, સોનું ખરીદતી વખતે લોકો માટે સોનાની શુદ્ધતા સૌથી મહત્વનો મુદ્દો છે. જો તમને સોનાની શુદ્ધતા અંગે કોઈ પ્રશ્ન હોય તો ખરીદતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. 24 કેરેટ શુદ્ધતાના સોના પર 999 લખેલું છે. બીજી તરફ 23 કેરેટ સોના પર 995 અને 22 કેરેટ પર 916 લખેલું છે. જ્યારે 18 કેરેટ સોના પર 750 લખેલું છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
