Gold Price Today : સોનું ઓલટાઈમ હાઈ, જાણો આજના ભાવ
છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે સોનું તેની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યુ છે.
આજે સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ થયો છે. આજે સોનું સૌથી મોંઘુ વેચાઈ રહ્યું છે. ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ અનુસાર આજે સોનાનો ભાવ 63473 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ખુલ્યો.

છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનું 62816 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તર પર બંધ થયુ હતુ. આમ આજે સોનું 657 પ્રતિ દસ ગ્રામના વધારા સાથે ખુલ્યું હતું. આજ પહેલા સોનાનો ઓલ ટાઈમ હાઈ રેટ 63473 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો.
ચાંદીનો ભાવ 70518 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલ્યો છે. છેલ્લા ટ્રેડિંગ દિવસે ચાંદી 69898 રૂપિયા પ્રતિ કિલોગ્રામના દરે બંધ થઈ હતી. આમ આજે ચાંદીના ભાવ 620 પ્રતિ કિલોના વધારા સાથે ખુલ્યા.
ચાંદી તેની ઓલટાઇમ હાઈ 6416 રૂપિયાની નીચે કારોબાર કરી રહી છે. 30 નવેમ્બર 2023ના રોજ ચાંદીએ 76934ની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી હતી.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે બપોરે 12 વાગ્યે સોનું ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું હતું. 5મી એપ્રિલ 2024 ના ભાવિ વેપારમાં, સોનું 80.00 ના ઘટાડા સાથે 63,483.00 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે 5 માર્ચ 2024 ના રોજ ચાંદીનો ભાવિ વેપાર 69.00 ના ઘટાડા સાથે 70,422.00 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
