Gold Rate: સોનાના ભાવમાં ઘટાડો, લાંબા સમય બાદ કિમચ 50 હજાર કરતા નીચે
જો તમે સોનુ ખરીદવા માગો છો તો અત્યારે જ સાચો સમય છે. સોનાની કિમતમાં ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવમાં લાંબા સમય બાદ 50000 રૂપિયા કરતા નીચે આવયા છે. સોનાની કિમતમાં ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનું એક વાર
જો તમે સોનુ ખરીદવા માગો છો તો અત્યારે જ સાચો સમય છે. સોનાની કિમતમાં ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવમાં લાંબા સમય બાદ 50000 રૂપિયા કરતા નીચે આવયા છે. સોનાની કિમતમાં ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનું એક વાર ફરી સસ્તુ થઇ ગયુ છે. સોનાના ભાવ 50 હજાર કરતા નીચે આવી ગયા છે.

સોનું થયુ સસ્તુ, કિમત 5000 કરતા નચી
સરાફા બજારમાં સોનાની કિમતમાં લાંબા સમય બાદ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવ આજે લાંબા સમય બાદ 50 હજાર કરતા નીચે આવી ગયા છે. સોનું ખરીદનાર માટે આ ખુશ ખબરીથી ઓછુ નથી. સોનું ગુરુવારે ઘટાડા સાથે ખુલ્યુ હતુ. અને બજાર બંધ થયા બાદ કિમત 50300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયુ હતુ. સોનાની ભાવમાં આવેલા ઘટાડાનો લાભ તમે સસ્તુ સોનુ ખરીદીને લઇ શકો છો.

સોનાની કિમતમાં ઘટાડો
સોનાની કિમતમાં ભારે ઘટાડા જોવા મળી રહી છે. સોના બજારમાં આજ 382 ગ્રામ કરતા પણ વધારો ઘટાડો નોધાયો છે. સોનાની કિમત 49918 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોચી ગયુ છે. સોનાની સાથે સાથે ચાંદીની કિમતમાં પણ 94 રૂપિયાનો ઘટડાો જોવા મળી રહ્યો છે. અને ચાંદીની કિમત 94 રૂપિયાના ઘટા સાથે 5626 રૂપિયા કિલો ગ્રામ પર પહોચી ગયો છે.

6336 રૂપિયા સસ્તુ સોનુ
સોનાની કિમત તેના ઓલ ટાઇમ હાઇ મૂલ્ય સાથે કરીએ તો સોનાની ઓલ ટાઇમ હાઇ રેટ કરતા 56256 રૂપિયાથી 6336 રૂપિયા સસ્તુ થઇ ગયુ છે. જ્યારે ચાંદીની કિમતમાં બે વર્ષ પહેલાની હાઇ રેટની સરખામણીએ 76008 રૂપિયા પ્રતિ કિલોથી 19752 રૂપિયા નીચે આવી ગયા છેે. સોનાની કિમત ઓગસ્ટ 2020 માં 56264 રૂપિયા જ્યારે ચાંદીની કિમત 76006 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોચી ગયો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
