Fuel Rates: આજે ધનતેરસ પર શું છે પેટ્રોલ અને ડીઝલના ભાવ? જાણો તમારા શહેરના રેટ

પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો અપડેટ કરવામાં આવી છે. અહીં જાણો તમારા શહેરના ભાવ.

નવી દિલ્લીઃ ઈંધણ કંપનીઓએ શનિવારે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ અપડેટ કરી દીધા છે. દેશના ચાર મહાનગરોમાં આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. તમને જણાવી દઈએ કે 21 મેથી દેશમાં ઈંધણની કિંમતો સ્થિર છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો ત્યારબાદ ઘણા રાજ્યોએ તેના પર વેટ ઘટાડ્યો હતો. જેના કારણે ઈંધણની કિંમતમાં ઘટાડો થયો હતો. ઉલ્લેખનીય કે રોજ સવારે 6 વાગે ઈંધણના ભાવ અપડેટ થાય છે. જો કે, અમુક રાજ્યોમાં ઈંધણના ભાવમાં થોડો ફેરફાર થયો છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

દિલ્લી: 96.72 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 106.31 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 106.03 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 102.63 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 96.63 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.42 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 96.19 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 96.31 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 96.54 રુપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

દિલ્લી: 89.62 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.27 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 92.76 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 94.24 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 92.38 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 92.17 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 91.95 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 92.07 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 92.28 રુપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.

મહારાષ્ટ્રમાં પેટ્રોલ 1.01 રૂપિયા પ્રતિ લીટરથી 106.97 રૂપિયા મોંઘુ થયું છે. તે જ સમયે, ડીઝલમાં 0.97 રૂપિયાનો વધારો થયો છે, જે હવે 93.46 રૂપિયા પર વેચાઈ રહ્યું છે. છત્તીસગઢમાં પણ પેટ્રોલ 0.44 રૂપિયા વધીને 103.42 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. તે જ સમયે, ડીઝલ 0.43 રૂપિયા મોંઘુ થઈ રહ્યું છે અને તે 96.39 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશ, ગુજરાત અને ઝારખંડમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો વધારો થયો છે. બિહાર અને મધ્યપ્રદેશમાં ભાવમાં ઘટાડો થયો છે.

Fuel Rates: Petrol and diesel prices on 22 October, Check today's rates in your city.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X