Fuel Rates: ક્રૂડ ઓઈલની કિંમતમાં થયો ઘટાડો, જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શું થઈ અસર
ભારતીય ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર છે કે નહિ, ચેક કરો અહીં...
નવી દિલ્લીઃ સ્થાનિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઉતાર-ચડાવ જોવા મળી રહ્યો છે પરંતુ દેશના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. સરકારી ઈંધણ કંપનીઓએ બુધવારે સવારે જાહેર કરાયેલા દરમાં દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. ક્રૂડ ઓઈલના ભાવમાં છેલ્લા 24 કલાકમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં ક્રૂડ ઓઈલની કિંમત ઘટીને 93.45 ડૉલર પ્રતિ બેરલ થઈ ગઈ છે અને WTIનો દર પણ ઘટીને 87.58 ડૉલર પ્રતિ બેરલ થઈ ગયો છે. નોંધનીય છે કે ઈન્ડિયન ઓઈલ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે ઈંધણના નવા ભાવ જાહેર કરે છે. હાલમાં ત્રણ મહિનાથી ઈંધણના ભાવમાં વધારો ન થતા લોકો ખુશ છે. તમને જણાવી દઈએ કે 21 મેના રોજ કેન્દ્રની મોદી સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો હતો.

આજના પેટ્રોલના ભાવ
દિલ્લી: 96.72 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 106.31 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 106.03 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 102.63 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 96.63 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.42 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 96.19 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 96.31 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 96.54 રુપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 101.94 રૂપિયા પ્રતિ લિટર
ગુરુગ્રામ: 97.81 રૂપિયા પ્રતિ લિટર
કેરળ: 117.17 રૂપિયા પ્રતિ લિટર
જયપુર: 108.48 રૂપિયા પ્રતિ લિટર
નોઈડા: 96.65 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 96.57 રૂપિયા પ્રતિ લિટર
તિરુવનંતપુરમ: 107.71 રૂપિયા પ્રતિ લિટર
પોર્ટબ્લેર: 84.10 રૂપિયા પ્રતિ લિટર
પટના: 107.59 રૂપિયા પ્રતિ લિટર
ભુવનેશ્વર: 103.19 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢ: 96.20 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 109.66 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ
દિલ્લી: 89.62 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.27 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 92.76 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 94.24 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 92.38 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 92.17 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 91.95 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 92.07 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 92.28 રુપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 87.89 રૂપિયા પ્રતિ લિટર
ગુરુગ્રામ: 90.05 રૂપિયા પ્રતિ લિટર
કેરળ: 103.93 રૂપિયા પ્રતિ લિટર
જયપુર: 93.72 રૂપિયા પ્રતિ લિટર
નોઈડા: 89.82 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 89.76 રૂપિયા પ્રતિ લિટર
તિરુવનંતપુરમ: 96.52 રૂપિયા પ્રતિ લિટર
પોર્ટબ્લેર: 79.74 રૂપિયા પ્રતિ લિટર
પટના: 94.04 રૂપિયા પ્રતિ લિટર
ભુવનેશ્વર: 94.76 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢ: 84.26 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 97.82 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.












Click it and Unblock the Notifications
