Fuel Rate on 12 June : એક ક્લિકમાં જાણો આજના પેટ્રોલ અને ડીઝલના ભાવ
પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત 23 દિવસથી સ્થિર છે. જોકે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. આ સપ્તાહના અંતે ક્રૂડ ઓઈલ 122 ડોલરના સ્તરે બંધ થઈ ગયું છે.
નવી દિલ્હી, 12 જૂન : રવિવારના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત 23 દિવસથી સ્થિર છે. જોકે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. આ સપ્તાહના અંતે ક્રૂડ ઓઈલ 122 ડોલરના સ્તરે બંધ થઈ ગયું છે, તેમ છતાં સ્થાનિક ઓઈલ કંપનીઓએ તેલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઉલ્લેખીય છે કે, પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે જાહેર કરવામાં આવે છે. હાલમાં દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 96.72 રૂપિયા અને મુંબઈમાં 109.27 રૂપિયા પ્રતિ લીટર છે.

આ છે આજના પેટ્રોલના ભાવ
- દિલ્હી : 96.72 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈ : 113.35 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતા : 106.03 રૂપિયા પ્રતિ લીટર
- ચેન્નાઈ : 102.63 રૂપિયા પ્રતિ લીટર
- બેંગ્લોર : 101.94 રૂપિયા પ્રતિ લીટર
- ગુરુગ્રામ : 97.81 રૂપિયા પ્રતિ લીટર
- કેરળ : 117.17 રૂપિયા પ્રતિ લીટર
- જયપુર : 108.48 રૂપિયા પ્રતિ લીટર
- નોઈડા: 96.57 રૂપિયા પ્રતિ લીટર
- લખનઉ : 96.57 રૂપિયા પ્રતિ લીટર
- તિરુવનંતપુરમ : 107.71 રૂપિયા પ્રતિ લીટર
- પોર્ટ બ્લેર : 84.10 રૂપિયા પ્રતિ લીટર
- પટના : 107.24 રૂપિયા પ્રતિ લીટર
- ગુરુગ્રામ : 97.18 રૂપિયા પ્રતિ લીટર
- ભુવનેશ્વર : 103.19 રૂપિયા પ્રતિ લીટર
- ચંદીગઢ : 96.20 રૂપિયા પ્રતિ લીટર
- હૈદરાબાદ : 109.66 રૂપિયા પ્રતિ લીટર

આ છે આજના ડીઝલના ભાવ
- દિલ્હી : 86.62 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈ : 97.28 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતા : 92.76 રૂપિયા પ્રતિ લીટર
- ચેન્નાઈ : 94.24 રૂપિયા પ્રતિ લીટર
- બેંગ્લોર : 87.89 રૂપિયા પ્રતિ લીટર
- ગુરુગ્રામ : 90.05 રૂપિયા પ્રતિ લીટર
- કેરળ : 103.93 રૂપિયા પ્રતિ લીટર
- જયપુર : 93.72 રૂપિયા પ્રતિ લીટર
- નોઈડા : 89.96 રૂપિયા પ્રતિ લીટર
- લખનઉ : 89.76 રૂપિયા પ્રતિ લીટર
- તિરુવનંતપુરમ : 96.52 રૂપિયા પ્રતિ લીટર
- પોર્ટ બ્લેર : 79.74 રૂપિયા પ્રતિ લીટર
- પટના : 94.04 રૂપિયા પ્રતિ લીટર
- ગુરુગ્રામ : 90.05 રૂપિયા પ્રતિ લીટર
- ભુવનેશ્વર : 94.76 રૂપિયા પ્રતિ લીટર
- ચંદીગઢ : 84.26 રૂપિયા પ્રતિ લીટર
- હૈદરાબાદ : 97.82 રૂપિયા પ્રતિ લીટર

આ રીતે ઘરે બેઠા તેલના ભાવ ચેક કરો
- આ વેબસાઇટ https://iocl.com/petrol-diesel-price પર ક્લિક કરો
- અથવા
- ગૂગલ પ્લે સ્ટોર પરથી IOC એપ ડાઉનલોડ કરો.
- અથવા
- 9224992249 પર SMS કરો.
- આ માટે તમારે RSP-સ્પેસ-પેટ્રોલ પંપ ડીલરનો કોડ લખીને 92249 92249 પર SMS કરવાનો રહેશે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે







Click it and Unblock the Notifications
