ફોર્ચ્યુનની '40 અંડર 40' શક્તિશાળી વ્યક્તિઓની યાદીમાં 4 ભારતીય
ન્યુ યોર્ક : વિશ્વના અગ્રણી બિઝનેસ મેગેઝીન ફોર્ચ્યુન દ્વારા જાહેર કરવામાં આવેલી '40 અંડર 40' શક્તિશાળી વ્યક્તિઓની યાદીમાં એક ઇકોનોમિક્સના પ્રોફેસર અને ભારતની અગ્રણી ઓનલાઇન શોપિંગ કંપની સ્નેપડીલના સહસ્થાપક સહિત 4 ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ફોર્ચ્યુન્સ 2014 '40 અંડર 40'માં જે 4 ભારતીયોનો સમાવેશ થયો છે તેમાં 16મા ક્રમે અર્થશાસ્ત્રના પ્રોફેસર હાર્વર્ડ રાજ ચેટ્ટી, માઇક્રોમેક્સના સહસ્થાપક રાહુલ શર્મા 21મા ક્રમે, સ્નેપડીલના સહસ્થાપક અને સીઇઓ કુણાલ બહેલ 25મા ક્રમે અને ટ્વીટરના જનરલ કાઉન્સેલ અને કંપનીની એક્ઝિકયુટીવ ટીમના એક માત્ર મહિલા સભ્ય વિજયા ગડેનો 28મા ક્રમે સમાવેશ કરવામાં આવ્યો છે.

આ યાદીમાં પ્રથમ ક્રમે ઉબેરના 38 વર્ષીય સહસ્થાપક ટ્રાવિસ કલાનિકનો સમાવેશ થાય છે. તેમની જ સાથે હોસ્પિટાલિટી કંપની એરબીએનબીના 33 વર્ષીય સીઇઓ બ્રિયાન ચેસ્કીનો પણ સમાવેશ થાય છે.
આ યાદીમાં બીજા ક્ર્મે ફેસબુકના સ્થાપક અને સીઇઓ 30 વર્ષીય માર્ક ઝુકરબર્ગ આવે છે. જ્યારે ઇટાલીના સૌથી યુવાન વડાપ્રધાન મટ્ટેઓ રેન્ઝી (39 વર્ષ) ત્રીજા ક્રમે આવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
