four day working week : આ દેશના લોકો હવે અઠવાડિયામાં માત્ર 4 દિવસ કામ કરશે, 4 ડે વર્કિંગ વીક અમલમાં મુકાયુ
four day working week : દુનિયાભરમાં ઝડપથી વર્કિંગ કલાક અને દિવસોને લઈને ક્રાંતિકારી ફેરફાર થઈ રહ્યાં છે. ભારત સહિત ઘણા દેશોમાં 5 ડે વર્કિંગ વીક જોવા મળી રહ્યું છે.
જો કે હવે 5 ડે વર્કિંગ વીક સિસ્ટમ પણ ઝડપથી બદલાઈ રહી છે. આ ક્રમમાં જ ઘણા દેશોમાં 4 ડે વર્કિંગ વીક અમલમાં આવી રહ્યાં છે.

ટોક્યો મેટ્રોપોલિટન સરકાર દ્વારા ટોક્યો શહેરમાં કાર્યરત સરકારના કર્મચારીઓ માટે અપ્રિલ 2025થી ચાર દિવસના વર્કિંગ વીકની યોજના લાગુ કરી છે. આ પગલું કાર્ય-જીવન સંતુલન સુધારવા અને શહેરના ઘટતા જન્મદરને ઉકેલવા માટે અમલમાં મુકાઈ છે.
ટોક્યોમાં આ નવી નીતિ અમલમાં લાવવામાં આવી છે, જેમાં કર્મચારીઓને વધુ સમય પરિવાર સાથે વિતાવવાનો અને બાળકોની સંભાળ માટે વધુ સુવિધા મળશે. આ ઉપરાંત ટોક્યોમાં કામ કરતા માતા-પિતાને રોજ બે કલાક ઓછું કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે, જે કાર્ય-જીવન સંતુલન માટે વધુ અનુકૂળ છે.
ટોક્યોની જેમ વિશ્વના અનેક દેશોએ કાર્ય-જીવન સંતુલન સુધારવા અને કર્મચારીઓની સુખાકારી માટે ચાર દિવસના કાર્ય સપ્તાહ અમલમાં મુકી છે. બેલ્જિયમમાં પણ આ પ્રકારની નીતિ અમલમાં છે, જે કર્મચારીઓને વધુ સમય પરિવાર સાથે વિતાવવાનો મોકો આપે છે.
આ પ્રકારની યોજનાથી કર્મચારીઓની કાર્યક્ષમતા અને સંતુલિત જીવનશૈલીમાં સુધારો આવવાની શક્યતા છે, જે સંસ્થાઓ અને દેશોની કુલ વિકાસ માટે લાભકારી સાબિત થઈ શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
