તહેવારોમાં યામાહા સ્કુટરમા દેશના અનેક રાજ્યોમાં ચાલી રહી છે ઓફર
ભારતમાં તહેવારોને ધ્યાનમાં રાખીને યામાહા ઇન્ડિયાએ પોતાના ફસિનો 125 હાઇબ્રિડ સ્કુટર પર ઓફર્સની જાહેરાત કરી છે. ફસિનો 125 હાઇબ્રિડ પર આ ઓફર 30 સપ્ટેમ્બર 2022 સુધી માન્ય રહશે. ઓફરની વાત કરવામાં આવે તો કંપની સ્કુટરની ખરી
ભારતમાં તહેવારોને ધ્યાનમાં રાખીને યામાહા ઇન્ડિયાએ પોતાના ફસિનો 125 હાઇબ્રિડ સ્કુટર પર ઓફર્સની જાહેરાત કરી છે. ફસિનો 125 હાઇબ્રિડ પર આ ઓફર 30 સપ્ટેમ્બર 2022 સુધી માન્ય રહશે. ઓફરની વાત કરવામાં આવે તો કંપની સ્કુટરની ખરીદી પર 1500 રૂપિયા કેશબેકની ગેરેન્ટી આપે છે. આ ઓફર ફખ્ત 125 હાઇબ્રિડ વેરિયન્ટ પર જ ઉપલબ્ધ છે.

આ ઓફર મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ અને ઓડીસાના ઇધિકૃત યામાહા ડીલરશીપ પર વધારે લાગુ પડે છે. આ સિવાય ગુજરાતમાં વડોદરા સુરત, અમદાવાદમાં પણ આ ઓફર લાગુ કરવામાં આવી છે. આગામી ઉત્સવોમાં આ અન્ય મોડલો સાથે આ પ્રકારના રોમાંચક ઓફર લાગુ કરશે.
યામાહા વર્તમાન લાઇન અફમાં YZF R15 V4.0,YZF R15V3.0, અનેMT15 V2.0 નો સમાવેશ થાય છે. કંપની બ્લુકોર ટેકનોલોજી સક્ષણ મોડલોમાં FZ 25, FZS 25, FZ-SfFi, FZX Aerox મેક્સી સ્કુટર, ફેસકીનો Fi હાઇબ્રિડ, RayZE FI હાઇબ્રિડ અને સ્ટ્રીટ રેલી એફઆઇ હાઇબ્રિડ સ્કુટરનો સમાવેશ થાય છે.
RayZE ની જેમ ફેસકીનો 125 Fi હાઇબ્રિડ સ્કુટર પણ BS Vi કંપ્લેટ, એયર- કુલ્ડ, ફ્યુલ- ઇન્જેકટેડ 125 સીસી એન્જીન દ્વારા સંચાલીત થાય છે. જે 8.08hp નું પીક પાવર અને 10.3 Nm પીક ટોર્ક પેદા કર છે . નવી સ્કુટરમાં સ્માર્ટ મોટર જનરેટર ટેકનીકનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનાથી સ્કુટર અવાજ કર્યા વગર સ્ટાર્ટ થાય છે. આ ફિચર નવી બાઇક અને સ્ટુરમાં આપવામાં આવ્યુ છે.
યામાહા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, ફેસ્કીનો નું બ્લુ કોર ટેક્નોલોજી સક્ષમ એન્જી 30 ટકા વધારે પાવર ઉત્પન કરવામાં સક્ષમ છે. કંપનીનો દાવો છે કે, બ્લુકોર એન્જીન માઇલેજ પહેલાના 113 સીસીના સ્કુટરની સરખાણીમાં 16 ટકા વધારે છે. યામાહા ફસિનો 125 પોતાના સેગમેટ સૌથી હલકી સ્કુટરોમાની એક છે. ફસિનો 125 ના કર્બ વજન 99 કિલોગ્રામ છે. આ જુના ફસિનોની તુલનામાં 4 ગ્રામ હલકી છે.
ફિચર્સની વાત કરવામાં આવે તો સ્કુટરમાં નવા ફુલ ડિજિટલ ઇન્ટુમેન્ટ કલસ્ટરની સઆથે યામાહા કનેક્ટ કનેક્ટિવિટી ફિચર આપવામાં આવ્યા છે. આ ફિચરથી સ્કુટરને બ્લુટુથ સાથે સ્માર્ટફોનને પણ કનેક્ટ કરી શકાય છે. સ્કુટરમાં સ્ટેન્ડ ઇંજન કટઓફ સ્વિચ આપવામાં આવી છે. સ્ટેન્ડ ખુલુ રહેશે તો સ્કુટર ચાલુ નહી થાય.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા










Click it and Unblock the Notifications
