આનંદો! PF પર આ વર્ષે પણ મળશે 8.5 ટકા વ્યાજ

છેલ્લા નાણાકિય વર્ષમાં પણ પીએફ પર 8.5 ટકાના દરે વ્યાજ આપવામાં આવ્યું હતું. સૂત્રો અનુસાર પીએફ પર આપનાર વ્યાજ આ નાણાકિય વર્ષમાં પણ 8.5 ટકા રાખવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. ઇપીએફઓ કાર્યાલય પહેલા જ અનુમાન લગાવી ચૂક્યું છે. સાથે જ ચાલુ નાણાંકિય વર્ષમાં પીએફ પર વ્યાવહારિક વ્યાજદરનો પણ અનુમાન લગાવવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કમિશ્નર કેકે જાલાનના પદભાર ગ્રહણ કરવાની સાથે કેન્દ્રીય ટ્રસ્ટી બોર્ડ(CBT)ની બેઠક આવતા મહીને થઇ શકે છે. આની પર મંજૂરી મળ્યા બાદ તેને નાણામંત્રાલયને મોકલવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ઇપીએફઓએ હાલમાં જ સીબીટીનું પૂનર્ગઠન કરવામાં આવ્યું છે. ટ્રસ્ટીઓની આવનારી બેઠકમાં એફઆઇસીનું ગઠન કરવામાં આવશે. સુત્રોના અનુસાર સીબીટીની બેઠક આવતા મહીને બોલાવવામાં આવી શકે છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
