વેબસાઈટ અને ફેસબૂક પેજથી સરળતાથી પૈસા કમાઓ
Desipearl એક ડિજિટલ મીડિયા હાઉસ છે, જે 8 ભારતીય ભાષાઓમાં એટલે કે અંગ્રેજી, હિન્દી, કન્નડ, તેલુગુ, તામિલ, મલયાલમ, બંગાળી અને ગુજરાતીમાં સામગ્રી પહોંચાડે છે.
Desipearl એક ડિજિટલ મીડિયા હાઉસ છે, જે 8 ભારતીય ભાષાઓમાં એટલે કે અંગ્રેજી, હિન્દી, કન્નડ, તેલુગુ, તામિલ, મલયાલમ, બંગાળી અને ગુજરાતીમાં સામગ્રી પહોંચાડે છે. હાલમાં અમારી પાસે 300+ સક્રિય વેબસાઈટ નોંધાયેલ છે. ભારતીય વેબસાઇટ અને ફેસબુક ફેન પેજથી પૈસા કમાવવાનો સૌથી સહેલો રસ્તો Desipearl છે.

અમે સર્ચ હિસ્ટ્રી અને વાચકોના વર્તનને આધારે દર બે મિનિટમાં નવી સામગ્રી પ્રદાન કરીએ છીએ. અમે સારો CTR અને વધુ સારા CPC આપવા માટે જાણીતા છે. તમારા ફેસબૂક ફેન પેજ / વેબસાઇટ / બ્લોગ્સ / એપ્લિકેશન્સ પરની અમારા કસ્ટમાઇઝ કરેલા વિજેટ્સ ઘ્વારા તમને વધુ સારી આવક મેળવવામાં મદદ કરે છે.
અમારી કેટેગરીઝમાં સમાચાર, રમતગમત, કરંટ અફેર્સ, ચલચિત્રો, જીવનશૈલી, ગેજેટ્સ, ઓટો, ટ્રાવેલ, ફાઇનાન્સ, કુપન્સ વગેરે જેવા વિવિધ પ્રકારનાં કન્ટેન્ટ છે. તમે નવા કસ્ટમાઇઝ કરેલા વિજેટ્સ બનાવીને ફેસબુક ફેન પેજ / વેબસાઇટ્સ પર ઉમેરી શકો છો અને ડેશબોર્ડમાં તમારી આવકની પુરી માહિતી મેળવી શકો છો.
જાણો કઈ રીતે કામ કરે છે?
1. અહીં ક્લિક કરીને રજીસ્ટર કરો https://www.desipearl.com/
2. મંજૂરી - એકવાર તમારી વેબસાઇટ / ફેસબુક પેજ મંજૂર થયા પછી તમે Desipearl ડેશબોર્ડની લોગ ઈન ઍક્સેસ માહિતી મેળવશો.
3. પ્રોમોટ - એક વાર મંજૂરી મળે પછી તમે તમારી વેબસાઈટ અને ફેસબૂક પેજ પર કન્ટેન્ટ પ્રોમોટ કરી શકો છો.
4. પૈસા કમાઓ - દરેક ક્લિક પર તમે સારા એવા પૈસા કમાઈ શકો છો
ફ્રી રજીસ્ટ્રેશન, રિપોર્ટ અને પેમેન્ટ
તમે Desipearl ડેશબોર્ડની લોગ ઈન માહિતી મેળવશો, જ્યાં તમે તમારા ટ્રાફિક રિપોર્ટ્સ, કમાણી, પ્રોમોટ કરવા માટે સોશ્યિલ પ્રોમો લિંક્સ / વિજેટ્સની લિસ્ટ વગેરે ચકાસી શકો છો અહેવાલ મુજબ, જરૂરી રકમ હોય ત્યારે ચુકવણી તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
વધુ માહિતી માટે, અમને મેલ કરો: info@desipearl.com અથવા https://www.desipearl.com/ ની મુલાકાત લો.












Click it and Unblock the Notifications
