ફેસબુક કરો અને પૈસા કમાઓ
ફેસબુકમાં આપનું એકાઉન્ટ તો હશે જ. પણ શું આપ જાણો છો કે મિત્રો સાથે અલપ ઝલપની વાતો કરવાની સુવિધા ઉપરાંત ફેસબુક પૈસા કમાવવાની સુવિધા પણ આપે છે? આ વાત એટલા માટે મહત્વની છે કે ભારતમાં લાખો નહીં કરોડો લોકો ફેસબુક યુઝ કરે છે. આવા સમયમાં પૈસા કમાવવાની વાત આવે તો કોને ના ગમે.
આજકાલ ઓનલાઇન પૈસા કમાવવાના અનેક તરીકે નીકળ્યા છે. પરંતુ સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા સાઇટ ફેસબુક પર પૈસા કેવી રીતે કમાવી શકાય તે અમે આપને જણાવીએ છીએ. આ માટે આપે આજકાલ જે ટ્રેન્ડ ચાલ્યો છે તેને ફોલો કરવો પડશે.

જો આપ ફેસબુક કે અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સના ઉપયોગમાં એક્સપર્ટ હશો તો આ જ બાબત આપના માટે પૈસા કમાવાનું એક સાધન બની રહેશે.
ભારતીય બજારમાં દરરોજ નવી નાની નાની કંપનીઓ આવી રહી છે. આ કંપનીઓ એવા લોકોને કામ પર રાખી રહી છે જે ઘરે બેસીને ફેસબુક પેજ બનાવી શકે અને કંપનીનું બ્રાન્ડ પ્રમોશન કરી શકે. આ ટેકનિકનો ઉપયોગ અનેક કંપનીઓ કરી રહી છે. આ દ્વારા તેઓ ઓછા ખર્ચે વધારે લોકો સુધી પહોંચી શકે છે.
આ ટ્રેન્ડ એટલો પ્રચલિત છે કે મોટી કંપનીઓ કે મોટી બ્રાન્ડ પણ ફેસબુક પર પોતાનું પેજ બનાવડાવે છે અને તેને ચલાવવા માટે લાંબા ગાળાનો કોન્ટ્રાક્ટ આપે છે. આ કોન્ટ્રાક્ટર અન્યોને કોન્ટ્રાક્ટ આપે છે. આ લોકો ઉત્પાદન માટેનું કન્ટેન્ટ તૈયાર કરકીને ફોટોગ્રાફ્સ સાથે તેનું ફીચર લખીને ફેસબુક પર નાખે છે.
આવી કંપનીઓ ઓનલાઇન માર્કેટિંગ કંપનીઓ તરીકે પણ ઓળખાય છે. તેને વચેટિયા કંપનીઓ પણ કહી શકાય છે. આવી કંપનીઓ ઘરે બેસીને કામ કરવાની ઓફર આપે છે. આ દ્વારા તમે ઘેર બેઠા આવક મેળવી શકો છો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
