ધનતેરસ : BSE અને NSEમાં ગોલ્ડ ટ્રેડિંગ સેશન લંબાવાયું
મુંબઇ, 20 ઓક્ટોબર : બીએસઇ અને એનએસઇ 21 ઓક્ટોબર, 2014 મંગળવારે ધનતેરસના દિવસે ગોલ્ડ એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડ (ઇટીએફ - ETF)નું ટ્રેડિંગ સત્ર સાંજના સાત વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.
ધનતેરસનો દિવસ સોનું ખરીદવા માટે શુભ ગણાય છે. આ કારણે આ દિવસે બંને એક્સ્ચેન્જ દ્વારા ગોલ્ડ ઇટીએફના ટ્રાન્ઝેક્શન ચાર્જિસ નહીં લેવાનો પણ નિર્ણય કર્યો છે.

બંને એક્સ્ચેન્જના સર્ક્યુલર પ્રમાણે 21 ઓક્ટોબરે સવારે 9થી બપોરે 3:40 સુધી બજારના રાબેતા મુજબના કલાકો મુજબ ટ્રોડિંગ કરશે. ત્યાર બાદસાંજે 4:30 કલાકે ગોલ્ડ ઇટીએફનું ટ્રેડિંગ શરૂ થશે અને સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે.
ગોલ્ડ ઇટીએફના ભાવ સોનાની વધઘટ પર આધારિત હોય છે અને સામાન્ય રીતે ગોલ્ડ ઇટીએફનો એક યુનિટ એક ગ્રામ સોના જેટલો હોય છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
