ક્રુડના ભાવ હજી ઘટી શકે, બેરલ 30થી 40 ડોલરનું થશે
નવી દિલ્હી, 2 ડિસેમ્બર : વૈશ્વિક બજારમાં ક્રૂડતેલના ભાવ 2008ની વૈશ્વિક નાણાકીય કટોકટી બાદની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયા છે. વર્ષ 2008માં ક્રુડ 36 ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચ્યું હતું.
છેલ્લા ત્રણ જ ટ્રેડીંગ સેશનમાં ક્રૂડતેલના ભાવ 80 ડોલરથી ઘટીને 68 ડોલરની નીચી સપાટીએ પહોંચી ગયા છે. આ સ્થિતિને જોતા માર્કેટ એક્સપર્ટ્સે આગાહી કરી છે કે ક્રુડ ઓઇલના ભાવ ઘટીને પ્રતિ બેરલ 30 ડોલરથી 40 ડોલર વચ્ચે થવાની સંભાવના છે.

લંડનન કેથેમ હાઉસના એનાલિસ્ટ પૌલ સ્ટીવન્સે જણાવ્યુ હતુ કે, અમેરિકાના શેલ પ્રોડયુસર્સ એવી માની રહ્યા છે કે ક્રૂડતેલના ભાવ 40 ડોલર કે તેનાથી પણ નીચે જઈ શકે છે. ક્રૂડ ચાલુ વર્ષે 38 ટકા ઘટયુ છે પરંતુ જ્યાં સુધી માર્જિન જળવાઈ રહેશે ત્યાં ઉત્પાદકો ઉત્પાદન ચાલુ રાખશે અને ભાવ ઘટતા જશે.
બીજી કેનેડાના કંપની કેનેડીય નેચરલ રિસોર્સીસના ચેરમેન મુરી એડવર્ડે જણાવ્યુ હતુ કે નાયમેકસ ક્રૂડતેલના ભાવ 70 થી 75 ડોલરની સપાટીએ સ્થિર થાય એ પહેલા એકવાર 30 ડોલરની નીચી સપાટીએ પહોંચી શકે છે.
આ વિશે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડનું કહેવુ છે કે વિશ્વમાં કુવેત, કતાર અને યુનાઈટેડ આરબ અમેરિકાની સરકારને બ્રેકઈવન પોઈન્ટ 70 ડોલર છે, પરંતુ ઈરાનને નાઈઝિરીયાને 120 ડોલર અને રશિયા 101 ડોલરના ભાવ થાય તો ઉત્પાદનમાં નહીં નફો નહી નુકશાનની સ્થિતિ જોવા મળી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
