હવે રાંધણ ગેસ અને CNGના ભાવ દર ત્રણ મહિને વધી શકે!

આ બાબતમાં પેટ્રોલીયમ મંત્રાલયે 14 મેના રોજ આર્થિક બાબતો અંગેની કેબિનેટ કમિટીને મોકલેલી નોધમાં તમામ સ્ત્રોતોથી ઉત્પાદિત ઘરેલુ પ્રાકૃતિક ગેસના ભાવોની નિયમિત અવધિમાં સમીક્ષા કરવાનો પ્રસ્તાવ છે. આ પ્રસ્તાવ 12મી પંચવર્ષીય યોજના માટે છે. પ્રસ્તાવમાં વર્ષ 2016 - 17 સુધી કિંમતોને વધારી 6.8 ડોલરથી 10 ડોલર પ્રતિ એમએમબીટીયુ કરવાની યોજના છે.
હાલ ઘરેલુ પ્રાકૃતિક ગેસના ભાવ 4.2 ડોલર પ્રતિ એમએમબીટીયુ છે. પ્રસ્તાવમાં જણાવાયુ છે કે, ગેસના ભાવ દર ત્રણ મહિને આંકડાના આધાર પર વધારવા જોઇએ. આ પ્રસ્તાવને કેબીનેટની મંજુરી મળ્યા બાદ પ્રાકૃતિક ગેસના ભાવ દર ત્રણ મહિને વધારવામાં આવશે જેને કારણે તમારા ઘરનું બજેટ દર ત્રણ મહિને વધી જશે.
પ્રાકૃતિક ગેસના ભાવમાં વધારાનો મતલબ વિજળીના ખર્ચમાં વધારો, પાઇપલાઇનથી મળનાર ગેસના ભાવમાં વધારો અને સીએનજીથી ચાલતા વાહનોના ખર્ચમાં પણ વધારો, સાથોસાથ આનાથી ખાતરના ઉત્પાદનની કોસ્ટ પણ વધી જશે. જે યુરિયાના ખર્ચને વધારશે. ગેસના ભાવમાં 1 ડોલર પ્રતિ એમએમબીટીયુ વધારાનો મતલબ રૂપિયા 31.55 કરોડ પ્રતિ વર્ષ વધારાનો ખર્ચ થશે. દર વર્ષે રૂપિયા 10,040 કરોડ પ્રતિ વર્ષ વધારાનો ખર્ચ વધશે. જે વિદ્યુત વિતરણ કંપની ઉપર પડશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
