Cardano : આ ક્રિપ્ટોકરેન્સી કરાવી રહ્યો છે ફાયદો, જાણો રેટ
ક્રિપ્ટોકરેન્સીનું બજારા આજ કાલ ભારે ચર્ચામાં છે. લોકોએ તેને અમિર બનવાનું સૌથી સરળ રસ્તો સમજી લીધો છે. પરંતુ દુનિયા ભરમાથી ઘણા દેશોના સરકારની કડકાઇને લઇને બિટકોઇનથી લઇને ક્રિપ્ટોકરેન્સીના રેડમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
ક્રિપ્ટોકરેન્સીનું બજારા આજ કાલ ભારે ચર્ચામાં છે. લોકોએ તેને અમિર બનવાનું સૌથી સરળ રસ્તો સમજી લીધો છે. પરંતુ દુનિયા ભરમાથી ઘણા દેશોના સરકારની કડકાઇને લઇને બિટકોઇનથી લઇને ક્રિપ્ટોકરેન્સીના રેડમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.. ક્રિપ્ટો કરેન્સીના રેટ તો પણ ઘણા ઉપર જઇ રહ્યા છે. અમુક ક્રિપ્ટો કરેન્સી એવી છે જેમના રેટ 2 ડોલર એટલે કે 150 રૂપિયા કરતા પણ ઓછા છે. સારુ રિટર્ન પણ આપ્યુ છે. એવામાં જાણીએ કે અત્યારે બિટકોઇન ક્રિપ્ટોકરન્સી, ડૉગકોઇન ક્રિપ્ટોકરેન્સી, એક્સઆરપી કિપ્ટોકરેન્સી અને એથેરિયમ ક્રિપ્ટોકરેન્સી સિવાય કાર્ડનો ક્રિપ્ટોકરેન્સીના રેટ કેટલા છે.

બિટકોઇન ક્રિપ્ટોકરેન્સી
ક્રિપ્ટોકરેન્સીનું બજાર આજ કાલ ભારે ચર્ચામાં છે. લોકોએ તેને અમિર બનવાનો સૌથી સરળ રસ્તો સમજી લીધો છે. પરંતુ દુનિયા ભરમાથી ઘણા દેશોના સરકારની કડકાઇને લઇને બિટકોઇનથી લઇને ક્રિપ્ટોકરેન્સીના રેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રિપ્ટોકરેન્સીના રેટ તો પણ ઘણા ઉપર જઇ રહ્યા છે. અમુક ક્રિપ્ટોકરેન્સી એવી છે જેમના રેટ 2 ડોલર એટલે કે 150 રૂપિયા કરતા પણ ઓછા છે. સારુ રિટર્ન પણ આપ્યુ છે. એવામાં જાણીએ કે અત્યારે બિટકોઇન ક્રિપ્ટોકરન્સી, ડૉગકોઇન ક્રિપ્ટોકરેન્સી, એક્સઆરપી કિપ્ટોકરેન્સી અને એથેરિયમ ક્રિપ્ટોકરેન્સી સિવાય કાર્ડનો ક્રિપ્ટોકરેન્સીના રેટ કેટલા છે.

એથેરિયમ ક્રિપ્ટોકરેન્સી
એથેરિયમ ક્રિપ્ટોકરેન્સીનો અત્યારે ક્વાઇનડેસ્ક પર રેટ 1,553.91 ડોલર ચારી રહ્યો છે. અત્યારે 0.85 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ રેટ પર એથેરિયમ ક્રિપ્ટોકરેન્સીની માર્કેટક કેપ 185.88 બિલયન ડોલર છે. છેલ્લા ચોવિસ કલાકમાં એથેરિયમ ક્રિપ્ટોકરેન્સી વધારેમાં વધારે કિમત 1,572.41 ડોલર અન ઓછી કિમત 1,535.47 ડોલર રહ્યો છે. જ્યાં સુધી રિટર્નની વાત . 1 જાન્યુઆરી 2022થી અત્યાર સુધીમાં એથેરિયમ ક્રિપ્ટોકરેન્સીએ 57.69 ટકા નેગેટિવ રિટર્ન આપ્યુ છે. એથેરિયમ ક્રિપ્ટોકરેન્સીની ઓનલાઇન ઓટલાઇમ હાઇ કિમત 4,865.57 ડોલર છે.

એથેરિયમ ક્રિપ્ટોકરેન્સી
એથેરિયમ ક્રિપ્ટોકરેન્સીનો અત્યારે ક્વાઇનડેસ્ક પર રેટ 1,553.91 ડોલર ચાલી રહ્યો છે. અત્યારે 0.85 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ રેટ પર એથેરિયમ ક્રિપ્ટોકરેન્સીની માર્કેટક કૈપ 185.88 બિલયન ડોલર છે. છેલ્લા ચોવિસ કલાકમાં એથેરિયમ ક્રિપ્ટોકરેન્સી વધારેમાં વધારે કિમત 1,572.41 ડોલર અન ઓછી કિમત 1,535.47 ડોલર રહ્યો છે. જ્યાં સુધી રિટર્નની વાત . 1 જાન્યુઆરી 2022થી અત્યાર સુધીમાં એથેરિયમ ક્રિપ્ટોકરેન્સીએ 57.69 ટકા નેગેટિવ રિટર્ન આપ્યુ છે. એથેરિયમ ક્રિપ્ટોકરેન્સીની ઓનલાઇન ઓટલાઇમ હાઇ કિમત 4,865.57 ડોલર છે.

કાર્ડાનો ક્રિપ્ટોકરેન્સી
કાર્ડાનો ક્રિપ્ટોકરેન્સીનો અત્યારે ક્વાઇનડેસ્ક પર રેટ 0.488493 ડોલર ચાલી રહ્યો છે. તેમા અત્યારે 6.57 ટકાની તેજી જોવા મળી રહી છે. આ રેટ પર કાર્ડાનો ક્રિપ્ટોકરેન્સીની માર્કેટ કૈપ 16.40 બિલિયન ડૉલર છે. છેલ્લા ચોવિસ કલાકમાં કાર્ડાનો ક્રિપ્ટો કરેન્સીની વધુમા વધારે કિમત 0.49 ડોલર અને ઓછી કિમત 0.46 ડોલર રહી છે. જ્યાં સુધી રિટર્નની વાત છે. 1 જાન્યુઆરી 2022 થી અત્યાર સુધીમાં કાર્ડાનો ક્રિપ્ટો કરેન્સીએ 62.72 ટકાનો નેગેટિવ રિટર્ન આપ્યુ છે. કાર્ડાનો ક્રિપ્ટોકરેન્સીની ઓનલાઇન હાઇ કિમત 3.10 ડોલર છે.

ડોગકોઇન ક્રિપ્ટોકરેન્સી
ડોગકોઇન ક્રિપ્ટોકરેન્સીનો અત્યારે ક્વાઇનડેસ્ક પર રેટ 0.063047 ડોલર ચાલી રહ્ય છે. તેમા અત્યારે 2.4 ટકાન તેજી છે. આ રેટ પર ડોગકોઇન ક્રિપ્ટોકરેન્સીની વધુમા વધુ કિમત 0.06 ડોલર અને ઓછામાં ઓછી કિમત 0.06 ડોલર છે. રિટર્નની વાત કરવામાં આવે તો 1 જાન્યુઆરી 2022થી અત્યાર સુધીમાં ડોગકોઇન ક્રિપ્ટો કરેન્સી 63.10 નો નેગેટિવ રિર્ટન આપ્ય છે. ડોગકોઇન ક્રિપ્ટો કરેન્સીની ઓલટાઇમ હાઇ કિમત 0.740796 ડોલર રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
